SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ :૨૧૨: ૫ (રાગ-જય જય ભવિ હિતકર.) જયકારી જિનવર, વાસુપુજ્ય અરિહંત, રોહિણીતપના ફૂલ, ભાખે શ્રીભગવંત; નર નારી ભાવે, આરાધે તપ અહ, સુખસંપત્તિ લીલા, ખડુલી પામે તે. ૠષભાદિક જિનવર, રાહિણીતપ સુવિચાર, નિજ સુખથી પ્રકાશે, બેઠી પરષદા ખાર; રાહિણીદિન કીજે, ઉત્તમ તપ ઉપવાસ, મનવાંછિત લહીયે, થાયે આત્મ ઉજાસ. આગમમાં એહના, ભાખ્યા લાભ અનત, વિધિસુ સવિ કિરિયા, સાથે સકલા સત; દિન દિન વળી વાધે, અંગે અધિકા નૂર, દુ:ખ દાહગ જાયે, પામે સુખ ભરપૂર. મહિમા જગ મેટે, રાહિણીતપના જાણુ, સૌભાગ્ય સદા તે, પામે ચતુર સુજાણુ; નિત નિત ઘર ઓચ્છવ, નિત્ય નવલા શણુગાર, જિનશાસનદેવી, લિિવજય જયકાર. સ્તુતિ તર`ગિણી : તૃતીય ત * Jain Education International શ્રીપાષદશમીની સ્તુતિ ૧ (રાગ-વી-જિતેસર અતિ અવલેસર. ) ૧પેાષદશમીદિન પાસજિનેશ્વર, જનમ્યા વામામાય છે, જનમ મહેચ્છવ સુરપતિ કીધે, વલીય વિશેષે રાય જી; છપ્પન દિંગકુમી હુલરાજ્યેા, સુર નર કિન્નર ગાયે જી, અશ્વસેન કુલ વિમલ આકાશે, ભાનુ ઉદય સમ આયા જી. ૧ ગુજરાતી માગશર વદ દશમ. ૧ 3 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy