SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કવીશસ્થાનકની સ્તુતિઓ : ૨૨૩: પિષદશમીદિન આંબિલ કરીએ, જેમ ભવસાગર તરીકે છે, પાસનિણંદનું ધ્યાન ધરતાં, સુકૃત ભંડાર ભરીયે છે; ઋષભાદિક જિનવર વીશે, તે સેવે ભલે ભાવે છે, શિવરમણ વરી શિવ ઘર બેઠા, પરમપદ સોહાવે છે. ૨ કેવલ પામી ત્રિગડે બેઠા, પાસજિનેશ્વર સાર છે, મધૂર ગિરાએ દેશના દેવે, ભવિજન મન સુખકાર છે; દાન શીયલ તપ ભાવે આદરશે, તે તરશે સંસાર છે, બાભવ પરભવ જિનવર જપતાં, ધર્મ હશે આધાર જી. ૩ સકલ દિવસમાં અધિકે જાણી, દશમીદિન આરાધે છે, ત્રિવીશમે જિન મનમાં ધ્યાતાં, આતમ સાધન સાધે છે; ધરણેન્દ્ર પદ્માવતીદેવી, સેવા કરે પ્રભુ આગે છે, હર્ષવિજય ગુરુ ચરણકમલની, સેવા રાજ મુનિ માગે છે. ૪ શ્રીવીશસ્થાનકની સ્તુતિઓ ૧ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) વીશસ્થાનકતપ વિશ્વમાં મટે, શ્રીજિનવર કહે આપ જી, બાંધે જિનવર ત્રીજા ભવમાં, કરીને સ્થાનિક જાપ જી; થયે થશે સવિ જિનવર અરિહા, એ તપને આરાધી જી, કેવલજ્ઞાન દર્શન સુખ પામ્યા, સર્વ ટાળી ઉપાધિ જી. 1 અરિહંત સિદ્ધ પવયણે સૂરિ, સ્થવિર વાચક સાધુ નાણુ , દર્શન વિનય ચરણ બંભ કિરિયા, તપ કરે ગૌતમ ઠાણું છે; જિનવર ચારિત્ર પંચવિધિ નાણું, શ્રુત તીર્થ એહ નામ છે, એ વીશસ્થાનક આરાધે તે, પામે શિવપદ ધામ છે. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy