________________
મીરહિતપની સ્તુતિઓ
: ૨૨૧ : તપ શાસનદેવી ધર્યું સિઘાસણ તાસ, રાજા ને રાણી મન હુ હરખ ઉલ્લાસ, રવિણતપકારક ઈમ લાહો ચિત્ત અભંગ, બુધ હંસવિજય શિષ્ય ધીરને સુખ સંજોગ. ૪
સખદાયક કમરણથી નિતાર નહિ લવાર છે. ૧
+૪ (રાગ-વીરજિનેસર અતિ અલસર.) શિવસુખદાયક નાયક એ જિન, સેવે ચોસઠ ઇંદા જી, વાસુપૂજ્યજિન ધ્યાન સ્મરણથી, નિત નિત હેય આણંદા જી; રહિતપ જગમાં અતિ મટે, ખૂટે નહિ લગાર છે, અનુભવ જ્ઞાન સહિત આદરતાં, લહીએ ભવસ્થ પાર જી. ૧ સગવીસમે દિન આવે રેહિણી, તિણ દિન કરે ઉપવાસ છે, દ્રવ્ય ભાવ જિન પૂજે ચોવીસ, કેસર કુસુમ બરાસ છે; ધૂપ અગર ગૌધૃત દીપ પૂરી, વૃક્ષ અશક રસાલ છે, તે તલે વાસુપૂજ્ય પ્રતિમા થાપી, પૂજે ભાવે ત્રિકાલ જી. ૨ સાત વરસ સાત માસ એ તપને, માન કહે જિનરાય છે, પડિક્કમણું દેવવંદન કિરિયા, નિર્મલ મન વચ કાય જી; ભૂમિશયન બ્રહ્મવ્રત તપ પૂરે, ઉજમણું નિજ શક્તિ છે, દર્શન નાણુ ચરણ આરાધો, સાધે શ્રુત નિયુંકતે છે. ૩ રુમઝુમ કરતી સંકટ હરતી, ધારતી સમકિત બાલી છે, ચંડાઈદેવી જિનપદ સેવી, શાસનની રખવાલી જી; રેણિતપ આરાધે ભવિયાં, ભાવથકી મન સાચે જી, તે લહે કાતિ અધિક જસ જગમાં, જે જિન ભકતે રાચે છે. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org