SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૦ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ ૨ (રાગ -ઋષભજિમુંદા 2ષભજિમુંદા.) માસ માસ રેહિણીતપ કીજે, વાસુપૂજ્યની પ્રતિમા પૂજીજે, રેગ શેક ન આવે અંગે, દેય સહસ જપ મનરંગે. ૧ અતીત અનાગત ને વર્તમાન, ત્રણ વીશી બોંતેર નામ; શુભવિજય કહે એહ પ્રકાશ, સુખ લહે રેહિણીતા ભાસ. ૨ એ છે આગમ અંગ અગ્યાર, ચૌદપૂરવ ને ઉપાંગ બાર ત્યાં છે રેહિણતા વિખ્યાત, જપતાં લહીયે મુક્તિને વાસ. ૩ શાસનદેવી મને બળ આપે, સુમતિ કરી જિનશાસનને થાપ; શુભવિજયે કહે દાસ તુમારે, લાભવિજય કહે એહ સંભારે. ૪ ૩ (રાગ-શત્રુંજયમંડન ષભજિકુંદ દયાલ.) વાસુપૂજ્ય જિનેસર પૂજે મનને રંગ, રહિણી નક્ષત્રે ઉપવાસ કરે અતિ ચંગ; સાત વરસ એ ઉપર સાત માસ પરિમાણ, એ તપ રહિણીને આપે માન જ ઠામ. ૧ વાસુપૂજિન અંગજ નરપતિ મઘવા નામ, તસ પત્નિ લક્ષમી તસ તનયા અભિરામ; રોહિણી જોબનવંતી પરણી રાય અશેક, ઈમ સયલ જિનેસર ભાખે બુઝવા લેક. ૨ સુંદરી એક રડતી દેખી પૂછે નારી, કુણુ નાટિક હવે નૃપ કહે તુજ મદ ભારી; રાયે નાખે ધરતી અંગજ તોયે પ્રસન્ન, ઈમ આગમવાણી નિસુણે તે ધન ધન્ન. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy