________________
સ્તુતિ તરીંગણી : તૃતીય તરફ
૮ (રામ-શ્રીશત્રુજયમંડન ઋષભજિષ્ણુદ યાલ. ) સિદ્ધાર્થ તાત જગવિખ્યાત, ત્રિશલાદેવી માય, તિહાં જગદ્ગુરુ જન્મ્યા સવિ દુ:ખ વિરમ્યા, મહાવીર જિનરાય; પ્રભુ લેઇ તે દીક્ષા કરે હિતશિક્ષા, દ્રેઇ સંવત્સરી દાન, ખડું કરમ ખપેવા શિવસુખ લેવા, કીધે તપ શુભ ધ્યાન. ૧ વર કેવલ પામી અંતરજામી, વદ કારતિક શુભ દિસ, અમાવાસ્યા જાતે અડધી રાતે, મુકતે ગયા જગદીશ; વલી ગૌતમગણધર મહામુનીસર, પામ્યા પંચમનાણુ, થયા વ્રત પ્રકાસી શિવિલાસી, પામ્યા મુક્તિ નીદાન. ૨ સુરપતિ સંચરીયા રત્ન ઉદ્ગુરીયા, રાત થઈ જિહાં કાલી, જિહાં દીવા કીધા કારજ સીધા, નિશા થઇ અનુવાલી; સહુ લેાક હરખી નજરે નીરખી, પરવ કીચે દિવાળી, વલી લેાજન ભક્તે નિજ નિજ શકતે, જમીયે સેવ સુંવાલી. ૩ વિઘન હરેવી, વાંછિત દે નિરધાર, કરે સંઘને સાતા જેમ જગમાતા, એની શક્તિ અપાર; જિન ગુણુ ગાવે શિવસુખ પાવે, સુણો ભવિજન પ્રાણી, તિહાં ચ'તીસર મહામુનીસર, જપે એડવી વાણી. ૪
સિદ્ધાયિકાદેવી
: ૨૧૮:
શ્રીરાહિણીતપની સ્તુતિએ
+ ૧ ( રાગ–શ્રીશત્રુંજય તીર્થસાર. )
નક્ષત્ર રેાહિણી જે દિન આવે, અહેારત્ત પૌષધ ધરી શુભ ભાવે, ચાવિહાર મન લાવે, ત્રાસુપૂજ્યની ભક્તિ જ કીજે, ગરણું પણ તસ નામ જપીજે,
વર્ષ સત્તાવીશ લીજે;
Jain Education International
For Private & Personal Use Only
..
www.jainelibrary.org