________________
દિવાળી પર્વની સ્તુતિઓ
: ૨૧૭ : દિવાળી પ્રગટી અભિધાન, પ્રભાત સમે શ્રીગૌતમજ્ઞાન,
વર્ધમાન ધરે ધ્યાન. ૧ થવીશે જિનવર સુખકાર, પરવ દિવાળી અતિ મનોહાર,
સ ક લ ૫ વ શ ણ ગા ૨, મેરાઈયા કરે અધિકાર, મહાવીરસવાય પદ સાર,
જપીયે દોય હજાર; મઝિમ રાયણ દેવ વાંધીજે, મહાવીર પારંગતાય નમીજે,
સહસ તે દેય ગુણીજે વળી ગૌતમસર્વજ્ઞાય નમીજે, પર્વ દીપેછવ ઈણિયરે કીજે,
માનવભવ ફલ લીજે. ૨ અંગ અગ્યાર ને ઉપાંગ બાર, દશપયન્ના છેદ મૂલ ચાર,
નં દી અ નુ એ ગ દ્વા ૨, લાખ ને છત્રીસ હજાર, ચૌદપૂર્વ રચે ગણધાર,
ન ત્રિપદી ને વિસ્તાર વીર પંચકલ્યાણક જેહ, કલ્પસૂત્રમ્ ભાગે તેહ,
દીપિ ૨૭ વ ગુણગે હ, ઉપવાસ છઠ્ઠ અઠ્ઠમ કરે જેહ, સહસ લાખ કોડિ ફલ લહે તેહ,
( શ્રીજિનવાણી એ હ. ૩ વીરનિર્વાણ સમે સુર જાણું, આવે ઈન્દ્ર અને ઈન્દ્રાણી,
ભાવ અધિક મન આણું, હાથ ગ્રહી દીવી નિસિ જાણી, મેરાઈઆ બેલે મુખ વાણી,
| દિવાળી કહે વાણી, ઈણી પરે દીપચ્છવ કરે પ્રાણી, સકલ સુમંગલ કારણ જાણી,
લાભવિમલ ગુણખાણી, વદતિ રત્નવિમલ બ્રહ્માણી, કમલ કમંડલ વીણા પાણી,
ઘો સરસતી વર વાણી. ૪
૧ મધ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org