SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૧૬ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરસ જિનભાષિત આગમ વિસ્તાર, સરસ સુખાકર વચન અપાર, સૂત્ર અરથ મહાર, અરથથકી જિનવર ઉચ્ચાર, સૂત્રપાઠ વિરચે ગણધાર, મધૂર અમૃત જલધાર; દો દૂરગતિને કરે પરિહાર, જીત્યા મદ મછર અહંકાર, ટાળે કરમ વિકાર, દિવાળીદિને જે નર નાર, નિસુણે તેહ તણો સુવિચાર, તે લહે ભદધિ પાર. ૩ પાયે નેઉરના રણકારા, કટી એકાઉલી નવસહારા, કરી કંકણ ખલકારા, ચંદ સમોવડ મુખ આકારા, સિંહવાહિની કરતી સંચારા, સિદ્ધાયિકા સુકુમારા નીલવરણ તનુ કાંતિ સફારા, સકલસંઘતણું આધાર, શ્રી જિ ન શાસ ની સારા, દિવાળીદિન તપ અધિકારી, રાજરત્નવાચક જયકારા, શ્ર મ ણ સંઘ સુખકારા. ૪ ( ૭ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર) શાસનનાયક શ્રીમહાવીર, સાત હાથ હેમ વરણ શરીર, હરિ લંછન જસ ધીર, જેહને ગૌતમસ્વામી વજીર, મદન સુભટજન વડવીર, - સાયર પેરે ગંભીર કાર્તિક અમાવાસ્યા નિર્વાણ, દ્રવ્ય ઉદ્યોત કરે નૃપ જાણ, દીપક શ્રેણી મંડાણ, ૧ કંદોરે. ૨ દેદીપ્યમાન. ૩ સિંહ. ૪ કામદેવ. ૫ ગુજરાતી સે માસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy