SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ દિવાળીપર્વની ‘સ્તુતિઓ : ૧૫ : વીરનિર્વાણુકલ્યાણક નિપુણી, ગૌતમ કેવલ પામે છ, ત્રિભુવન જય જયકાર વિસ્તરીયા, સુર સઘલા શિર નામે જી; ગુરુ શ્રીભાણચંદ ઉવજ્ઝાયા, શીશ કહે ધ્રુવચા જી, સદા દિવાળી મંગલમાલી, સકલ સંઘ આણંદા જી. +૬ (શ્રીશત્રુંજય તીરથ સાર.) ગ્રહગણમાંહિ વડે જિમ ભાણુ, પરવમાંહિતિમ અધિક મંડાણુ, દિવાળી દિન જાણ, જિષ્ણુ દિન વીર હુએ નિરવાણુ, સાલ પહેાર તાઈં કર્યું વખાણુ, નિસુણે ચતુર સુજાણ; પેાસહ પારી અઢારહુ રાણુ, કીધું રતન દીવાનું લહાણું, સુગતિ ગયા વર્ષોં માન, કાર્તિક સુદિ પડવા રસુવિહાણુ, ગૌતમ ઉપનું કૈવલનાણુ, મુનિજન માને આણુ. ૧ ત્રિભુવને જે શાશ્વતા ઠામ, ઋષભ ચંદ્ર વારિખેણુ વીર નામ, તેહને ક પ્રણામ, ઋષભાદિક જિનવર અભિરામ, એહ જગે સુંદર જેહનાં ધામ, ઠવુ વરદામ; અહનિશિ સમરું' તે ગુગ્રામ, પંચવરણુ સાહાઇ ઉદ્દામ, પૂરે વાંછિત કામ, દુરગતિ પડતાં જન વિશ્રામ, દિવાળીતપ સુખ આરામ, ૪મામ. ૨ કરતાં વાધે ૧ સુધી. ૨ પ્રભાત. ૩ વીનામ એટલે વČમાન સમજવું. ૪ સુખ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy