________________
: ૨૧૪ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તરી ઉત્સર્પિણી અવસર્પિણ આરે, પહેલા છેલ્લા જિન જાણી છે;
અતીત અનાગત ને વર્તમાન, જિન દિવાળી કલ્યાણ છે. દિવાળીદિન સ્વાતિ નક્ષત્ર, પામ્યા પદ નિર્વાણ છે, મહાવીરસ્વામી પારંગતાય, ગૌતમસર્વજ્ઞાય જાણ જી; સેળ પહેરને પસહ કરીને, છઠ્ઠ તપ લાખ ગણજે છે, નવકારવાલી વીસ ગણજે, પંચ વરસ જાણીએ છે. આરંભ સમારંભ પાપ નિવારણ, મનમંદિરમાં ધરી છે, રાગ દ્વેષ મદ મછર હરીને, તેહમાંહિ તરીજે જી; સ વેગાદિક સુખલડી ખાજે, જ્ઞાન દીવા અજવાળી છે, માતંગ જક્ષ સિદ્ધાઈ કહે છે, માણેક ભાવદિવાળી જી. 8
+પ (રાગ-સત્તરભેદી જિનપૂજા કરીને.) એહ દિવાળી પરવ પનેતા, રાય રાણું સહુ થાય છે, વર્ધમાન કલ્યાણક દિવસે, ઓચ્છવ અધિક થાયે જી; છઠ્ઠ કરીને પિસહ પ્રગટ, અઢાર રાય રંગે પાલે છે, ગણુણું ગણતા પાપ પખાલી, નિજ આતમ અજુઆલે છે. ૧
વીશે જિનચંદા વંદે, દીપે જિમ જગ ચાંદા જી, દિવાળીદિન પર્વ પ્રકાસ્ય, માને ચોસઠ ઈંદા જી ઈર્ણ દિન નહિ ખાજે પીજે, દીજે દાન સુપાત્રે જી, ડગલા રદેટી વીર સાવટુ, ભૂષણ પહેરે ગાત્રે જી. ૨ વીરવાણી સેળ પહોર વખાણ, પુણ્યતણું જે ખાણું છે, બારહ પરખદા તે મન આણી, જાણે અમીઆ સમાણુ જી; દિવાળી વેલા અવધારી, સકલ લાહા પહોંચે છે, બત્રીસ અધ્યયન અણપૂછયા ભાખ્યા,પ્રથમ અધ્યયન તિહાં વાંચે છે. ૩
૧ કોટ. ૨ એક જાતનું કાપડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org