________________
દિવાળી પર્વની સ્તુતિઓ
: ૨૧૩: દીપક પરકાશે, અષ્ટાદશ ગણરાય, અસુર સુર આવે, ચાર દેવ નિકાય; નિર્વાણ સુમહ કરે, દિવાળી ત્યાં થાય, ગુરુ કમલસૂરિને, લબ્ધિસૂરિ ગુણ ગાય. ૪
+૩ (રાગ-મનોહરમૂર્તિ મહાવીરતણું.) વંદુ વીરજિનેસર પાય પડી, વરસ બહોંત્તર આયુ પૂરું કરી કાર્તિક અમાવાસ્યા ઉપરી, સ્વાતિ નક્ષત્રે પહતા શિવપુરી. ૧ ઈમ વીસે જિન મુગતિ ગયા, મુજ શરણ હોયે નિરભિક થયા, ઈક વાર એક જિન જે મીલે, તે સકલ મારથ મુજ ફલે. ૨ શ્રીવીરે દીધી દેશના, સોળ પહેર સુણી ધન તે જના તે અરથ લીધે ગણધરે વલી, એડવી વાણી વંદુ વલી વલી. ૩ દિવાળી પરવ જ જાણયે, મહાવીરથકી મન આણીયે. ગણુણું ગણું છઠ્ઠ તપ જે કરે, લાલવિજય સિદ્ધાઈ સંકટ હરે. ૪
૪ (રાગ-વીરજિસર અતિઅલસર.) જય જયકાર જિનદીપક જિનવર, શાસનનાયકવીર છે, કલ્યાણકારી કલ્યાણવરણ, સુરત શાશ્વત ધીર જી; નિજ લબ્ધ અષ્ટાપદ ઝારી, ગૌતમ પીરસે ખીર છે, પન્નરસેંતાપસ જમાડી, આપ્યા કેવલ ચીર છે. ૧ દિવાળીદિન સાર સુધારસ, સુણે ભવિક તમે પ્રાણી છે, પડવેને દિન ગૌતમગણધર, હુઆ કેવલનાણી જી;
૧ શ્રેષ્ઠ મહત્સવ. ૨ દર્શન કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org