________________
: ૨૧૨ :
સ્તુતિ તરગણું : તૃતીય તર શ્રીદિવાળીપર્વની સ્તુતિઓ
મનહર મૂર્તિ મહાવીરતણી, જિણે સેળ પહેર દેશના ભણી; નવમલી નવલચ્છી નૃપતિ સુણી, કહી શિવ પામ્યા ત્રિભુવનધણું. ૧ ઋષભ પહત્યા ચઉદશ ભકતે, બાવીશ લહ્યા શિવ માસ તી; છઠું શિવ પામ્યા વીર વળી, કાર્તિક વદી અમાવાસ્યા નિરમલી. ૨ આગામી ભાવી ભાવ કહ્યા, દિવાળીકપે જેહ લહ્યા; પુણ્ય પાપ ફલ અજઝયણે કહ્યાં, સવિ તહત્તિ કરીને સહ્યાં. ૩. સવિ દેવ મળી ઉદ્યોત કરે, પરભાતે ગૌતમ જ્ઞાન વરે; જ્ઞાનવિમલ સદા ગુણ વિસ્તરે, જિનશાસનમાં જયકાર કરે. જે
૨ (રાગ–જય જય ભવિ હિતકર વીરજિનેશ્વરદેવ.) ભજ ભજ જિન શિવકર, વર્ધમાન ગુણખાણ, જસ આણું શિર પર, ધરતાં સંઘ સુજાણ; ભવપાર થવાને, જિનવર સેવા વહાણ, જિનનું એકમેકા, બનીએ જેવા પ્રાણ ૧ ઉત્તરાફાગુની, ચ્યવન જન્મ ને નાણ, દીક્ષા પણ તે દિન, સ્વાતિમાં નિર્વાણ જસ પંચ કલ્યાણકે, સવિ જીવને સુખઠાણ,
વીશ જિનવર, કરતાં કર્મની હાણ. ૨ દ્વાદશ પરિષદમાં, અંતિમ દેશના સાર, પ્રભુ વીર પ્રકાશે, સોળ પહેર એક ધાર; દશ ઉત્તર શત કહે, શુભાશુભ પ્રકાર, નિર્જલ છઠ્ઠ તપ કરી, પહોંચ્યા મુક્તિ મેઝાર. ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org