SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ Jચેરીપૂનમની સ્તુતિઓ : ૨૧૧ : આબુ અષ્ટાપદ ને ગિરનાર, સમેતશિખર ને વળી વૈભાર, - પુંડરીક ચૈત્ય જુહાર, શ્રીજિન અજિત તારંગ નિલાડે, શ્રીવરકા ખંભણવાડે, તેડે કરમનાં ઝાડે, નારંગે શંખેશ્વરપાસ, શ્રીગોડીજી પૂરે મન આસ, પિસીન જિન પાસ, ચૈત્રીપૂનમદિન સુંદર જાણ, એ સવિ પૂજે ભવ્યપ્રાણી, - જિમ થી કેવલનાણ. ૨ ભરત આગળ શ્રીષભજી લે, નહિ કેઈ ચિત્રીપૂનમદિન તાલે, ઈમ જિનવચન જ બોલે, ચૈત્રીપૂનમદિન એ ગિરિ સંત, છઠ્ઠ કરી જાત્રા સાત કરંત, ત્રીજે ભવે મોક્ષ લહંત; ચૈત્રીપૂનમદિન એ ગિરિ સિદ્ધ, પંચ કેડ કેવલીથી સિદ્ધ, - પુંડરીક શિવપદ લીધ, એમ જાણીને ભવિ આરાધે, ચૈત્રીપૂનમદિન શુભ ચિત્ત સાધે, | મુક્તિનાં ભાતાં બાંધે. ૩ પંડરીકગિરિની શાસનદેવી, મરુદેવીનંદન ચરણ પૂજેવી, ચકકેશ્વરી તું દેવી, ચઉવિત સંઘને મંગલ કરે, તુજ સેવક પર લક્ષમી જ વરજે, સયલ વિઘન સંહરજે; અપ્રતિચક તું મારી માત, તું જાણે મેરી ચિત્તની ઘાટ, પૂરજે મનની વાત, પંડિત અમરકેસર સુપસાય, ચિત્રીપૂનમદિન મહિમા લહાય, લબ્ધિવિજય ગુણ ગાય. ૪ ૧ શિખરે. ૨ નાના રુપવાળા. ૩ એકેશ્વરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy