SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૦ : સ્તુતિ તરંગિણુઃ તૃતીય તરંગ ૧૫ (રાગ-સત્તરભેદી જિનપૂજા રચીને.) પર્વ પજુસણુ પુણ્ય પામી, શ્રાવક કરે એ કરણી છે, આઠે દિન આચાર પળાવે, ખાંડણ પીસણ ધરણી જી; સૂક્ષ્મ બાદર છવ ન વિણસે, દયા તે મનમાં જાણે છે, વીરજિનેસર નિત્ય પૂજીને, શુદ્ધ સમકિત આણે . ૧ વ્રત પાળે ને ધરે તે શુદ્ધ, પાપવચન નવિ બોલે છે, કેસર ચંદને જિન સવિ પૂજે, ભવભય બંધન ખોલે છે, નાટક કરીને વાજિંત્ર વગાડે, નર નારીને ટેલે , ગુણ ગાવે જિનવરના ઈશુવિધ, તેહને કોઈ ન લે છે. ૨ અઠ્ઠમભક્ત કરી લઈ પસહ, બેસી પૌષધશાલે છે, રાગ દ્વેષ મદ મચ્છર છાંડી, કૂડ કપટ મન ટાલે છે; કલ્પસૂત્રની પૂજા કરીને, નિશદિન ધમેં મ્હાલે છે, એહવી કરણી કરતાં શ્રાવક, નરક નિદાદિ ટાલે છે. ૩ પડિકકમણું કરીયે શુદ્ધ ભાવે, દાન સંવત્સરી દીજે જી; સમતિધારી જે જિનશાસન, રાતદિવસ સમરીજે જી; પારણવેલા પડિલાભી, મનવાંછિત મહોત્સવ કીજે છે, ચિત્તને પજુસણ કરશે, મન માન્યા ફલ લેશે જ. ૪. - શ્રીચૈત્રીપૂનમની સ્તુતિઓ ૧ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર.) શત્રુંજય સાહેબ પ્રથમ જિણંદ, નાભિ ભૂપ કુલ કમલ દિણંદ, મ દેવી ને નંદ, જશ મુખ સેહે પુનમચંદ, સેવા સારે ઇંદ્ર નરિંદ, ઉમૂલે દુખકંદ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy