SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચૈત્રીપૂનમની સ્તુતિઓ : ૦૧ :: વાંછિત પૂરણ સુરતરુ કંદ, લંછન જેહને સુરભિનંદ, ફેડે ભવભય ફંદ, પ્રણમે ગાનવિમલસૂરિ, જેહના અહેનિશ પદ અરવિંદ, નામે પરમાનંદ. ૧ શ્રી સીમંધર જિનવરરાજે, મહાવિદેહે બાર સમાજે, ભાખે ઈમ ભવિ કાજે, સિદ્ધક્ષેત્ર નામે ગિરિરાજે, એહ જ ભારતમાંહે એ છાજે, ભવજલ તરણું જહાજે; અનંત તીર્થ વાણી એ ગાજે, ભવિમન કેરા સંશય ભાંજે, - સેવકજનને નિવાજે, વાજે તાલ કંસાલ વાજે, ચૈત્રીમહત્સવ અધિક દીવાજે, સુર નર સજી બહુ સાજે. ૨ રાગ દ્વેષ વિષ પલણ મંત, ભાંજી ભવભય પભાવઠ બ્રાંત, ટાળે દુ:ખ દુ ૨ ત, સુખસંપત્તિ હેય જે સમાંત, ધ્યાયે અહનિશ સઘળા સંત, ગ ચે ગુ ણ મ હું ત; શિવસુંદરી વશ કરવા તંત, પાપતાપ પીલણ એ જંત, સુણી યે તે સિદ્ધાંત, આણી મટી મનની ખંત, ભવિયણ ચા એકણ ચિત્ત, છરાન (વેલાઉલ હુંત. ૩ આદિજિનેશ્વર પદ અનુસરતી, ચતુરંગુલ ઊંચી રહે ધરતી, દુરિત ઉપદ્રવ હરતી, સરસ સુધારસ વયણ ઝરંતી, જ્ઞાનવિમલગિરિ સાનિધ્ય કરતી, દુશ્મન દુષ્ટ દલંતી; ૧ વૃષભ. ૨ પર્ષદ. ૩ કાંસા. ૪ નષ્ટ કરવા. ૫ ભવભ્રમણ. ૬ વશીકરણ. ૭ રણ. ૮ બંદર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy