________________
આપજુસણુપર્વની સ્તુતિઓ
: ૧૯: સાંભળી વીરનું ચરિત્ર વિશાલ, ચઉદ સ્વને જનમ્યા ઉજમાળ,
જન્મમહોત્સવ રસાળ, આમલકીડાએ સુર હરા, દીક્ષા લઈ કેવલ ઉપજાવ્યું,
અવિચલ ધામસેં કાવ્ય પાસ નેમિ સંબંધ સાંભલીએ, એવીશ જિનના અંતર સુણીએ,
આદિચરિત્ર સાંભળીએ, વીરતણું ગણધર અગ્યાર, થિરાવલને સુણે અધિકાર,
એ કરણી ભવપાર. ૨ અષાઢીથી દિન પચાસ, પજુસણ પડિક્કમણું ઉલ્લાસ,
એકે ઊગું પણુમાસ, સમાચારી સાધુનો પંથ, વરતે જ્યએ નિર્ગ,
પાપ ન લાગે અંશ; ગુઆણાએ મુનિવર રાચે, રાગી ઘરે જઈ વસ્તુ ન જાગે,
ચાલે મારગ સાચે, વિગય ખાવાને સંચ ન આણે, આગમ સાંભળતાં સહુ જાણે,
શ્રી વી ૨ જિ ન વખાણે. ૩ કુંભાર કાનમાં કાંકરી ચંપે, પીડાએ સુલકપણું કંપે,
મિચ્છામિ દુક્કડં જપે, એમ જે મન આમળે નવિ છોડે, આભવ પરભવ દુઃખ બહુ જોડે,
પડે નરકને છેડે આરાધક જે ખમે ખમાવે, મન શુધ્ધ અધિકરણ સમાવે,
તે અક્ષયસુખ પાવે, સિદ્ધાયિકા સુરી સાનિધકારી, શ્રીમહિમાપ્રભસૂરિ ગચ્છાધારી,
ભાવરતન સુખકારી. ૪
૧ ભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org