SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૮: સ્તુતિ તરંગિણું : તૃતીય તરસ ૧૩ (રાગ-સત્તરભેદી જિનપૂજા રચીને.) પર્વ પજુસણ સર્વ સજાઈ, મેલવીને આરાધે છે, દાન શીલ તપ ભાવને ભેલી, સફલ કરે ભવ લાધે છે; તત્ક્ષણ એહ પર્વથી તરીયે, ભવજલ જેહ અગાધે છે, વીરને વાંદી અધિક આણંદી, પૂછ પુષ્ય વધે છે. રાષભ નેમ શ્રીપાસ પરમેસર, વીરજિPસરકેરાં છે, પાંચ કલ્યાણક પ્રેમે સુણીએ, વળી આંતરા અનેરાં છે; વીશે જિનવરના જે વારુ, ટાળે ભવના ફેરાં છે, અતીત અનાગત જિનને નમીયે, વળી વિશેષે ભલેશ જી. ૨ દશાશ્રુત સિદ્ધાન્તમાંહેથી, સૂરિવર શ્રીભદ્રબાહુ છે, ક૯પસૂત્ર એ ઉદ્ધરી સંઘને, કરી ઉપગાર જે સાહ છે; જિનવરચરિત્ર ને સમાચારી, થિરાવલી ઉમાહે છે, જાણી એહની આણ જે લહેશે, લેશે તે ભવ લાહો જી. ૩ ચઉચ્ચ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ, દશ પંદર ને ત્રીશ જ, પીસ્તાલીશ ને સાંઠ પંચેતેર, ઇત્યાદિક સુગીશ જી; ઉપવાસ એતા કરી આરાધે, પર્વ પજુસણ પ્રેમ છે, શાસનદેવી વિઘન તસ વારે, ઉદયવાચક કહે એમ છે. ૪ - ૧૪ (રામ-શ્રી શત્રુંજય તીરથસાર) જિનઆગમ ચીપરવી ગઈ, ત્રણ ચોમાસી ચાર અઠ્ઠાઈ, પજુસણ પર્વે સવાઈ, એ શુભ દિનને આવ્યા જાણું, ઊઠે આલસ ઠંડી પ્રાણું, ' ધર્મની નીક મંડાણું, પિસહ પડિક્રમણ કરે ભાઈ, માસખમણ પાસખમણ અઠ્ઠાઈ, ક૯૫ અઠ્ઠમ સુખદાઈ, દાન દયા દેવપૂજા ગુરૂવારની, વાચન સુણીએ કલ્પસુતરની, આજ્ઞા વીરજિનવરની. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy