SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીપજુસણુપર્વની સ્તુતિએ : ૧૭: નવ વખાણ શ્રવણે સાંભલી, દેહ નિર્મળ થાય છે, છઠ્ઠ અઠ્ઠમ તપ આરાધી, વિઘન વિશેષે જાય છે; શ્રીતપગચ્છ ગુરુ ધર્મ ધુરંધર, વિજયદેવસૂરિ ભાખે છે, જક્ષ ચકેશ્વરી સાનિધ કરજે, સંતોષી ગુણ ગાય છે. ૪ ૧૨ (રામ-શત્રુંજયમંડન ભજિણુંદ દયાલ.) મણિરચિત સિંહાસન બેઠા જગદાધાર, પયૂષણ કેરે મહિમા અગમ અપાર; નિજ મુખથી દાખી સાખી સુર નર વૃદ, એ પર્વ પર્વમાં જિમ તારામાં ચંદા ૧ નાગકેતુની પરે કલ્પસાધના કીજે, વ્રત નિયમ આખડી ગુરુ મુખ અધિકી લીજે; દય ભેદે પૂજા દાન પાંચ પ્રકાર, કર પડિકકમણુ ધર શીયલ અખંડિત ધાર. ૨ જે ત્રિકરણ શુધ્ધ આરાધે નવ વાર, ભવ સાત આઠ અવશેષ તાસ સંસાર; સહુ સૂત્રશિરામણી કપસૂત્ર સુખકાર, તે શ્રવણે સુણીને સફળ કરે અવતાર. ૩ સહુ ચત્ય જુહારી ખમતખામણ કીજે, કરી સાહગ્નિવત્સલ કુમતિ દ્વાર પટ દીજે; અઠ્ઠાઈ મહત્સવ ચિદાનંદ ચિત્ત લાઈ, ઈમ કરતાં સંઘને શાસનદેવ સહાઈ. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy