SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મીપજુસણુપર્વની સ્તુતિ : ૧૮૫: અભિનંદન સંભવ ગુણખાણ, અજિતનાથ પામ્યા નિરવાણ, એ વીસ અંતર માન, જાસ ને મીસર જગદીશાન, ઋષભચરિત્ર કહ્યું પરધાન, સાતમું એહ વખાણું. ૨ ખાઠમે ગણધર સ્થીર ગણજે, નવમે બારસા સમાચારી લીજે, ન વ વ ખા ણ સુણજે, પૈત્યપરિપાટી વિધિનું કીજે, યથાશક્તિએ તપ તપીજે, આ શ્રવ પંચ તજીજે; માવે મુનિવરને વંદીજે, સંવછરી પડિકમણું કીજે, સંઘ સકલ ખામીજે, આગમવયણ સુધારસ પીજે, શુભ કરણી સવિ અનમેદી, નરભવ સફલ કરી જે. ૩ મણિમાં જિમ ચિંતામણિ સાર, પર્વતમાં જિમ મેરુ ઉદાર, તરુમાં જિમ સહકાર, તીર્થકર જિમ દેવમાં સાર, ગુણગણમાં સમક્તિ શ્રીકાર, મંત્ર માં હિ ન વ કા ૨; મતમાં જિમ જિનમત મને હાર, પર્વ પજુસણ તિમ વિચાર, સકલ પર્વ શણગાર; પારણે સ્વામીભક્તિ પ્રકાર, માણેકવિજય વિઘન અપહાર, દેવી સિદ્ધાઈ જયકાર. ૪ ૧૦ (રાગ-વીરજિનેસર અતિઅલવેસર.) વીરજિનેસર અતિ અલસર, પ્રાત:સમય પ્રણમીજે છે, વડાકલ્પને વખાણ સુણીને, છઠ્ઠતણે તપ કીજે જી; જન્મકલ્યાણક પડવા દિવસે, એછવ મહોત્સવ કીજે છે, પૂરવ પુણ્ય પર્વ પજુસણ, આવ્યા લાહો લીજે જ. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy