________________
: ૧૯૪ ઃ
સ્તુતિ તરગિણી : તૃતીય તર
થિરાવલી ને સ મા ચારી, પટ્ટા વલી પ્રમાદ નિવારી, સાંભલો નરનારી, કલ્પસૂત્રસુ પ્રેમ ધરીશ, શાસ્ત્ર સર્વે સુણી શ.
આગમ સૂત્ર ને પ્રણમી,
સત્તરભેદી જિનપૂજા રચાવા, નાટકેરા ખેલ મચાવા, વિધિસુ સ્નાત્ર ભણાવે, સંવત્સરીપડિમણું કરીએ,
આડંબરસુ દેહરે જઇએ,
સંઘ સને ખમીએ; યથાશક્તિએ દાન જ દીજે,
પારણે સાહસ્મિવચ્છલ કીજે,
શ્રીવિજયક્ષેમસૂરિ
ગણુધાર,
પુન્ય ભડા ર ભ રી જે, જશવંતસાગર ગુરુ ઉદાર, જિંદ્રસાગર જયકાર.
૯ ( રાગ-શ્રીશત્રુ ંજય તીર્થસાર. )
પામી પ પસણુ સાર, સત્તરભેદી જિનપૂજા ઉદાર, કરીએ હરખ અપાર, કલ્પસૂત્ર સુણીએ સુખકાર,
સદ્ગુરુ પાસ ધરી બહુ પ્યાર,
ધરમસારથી પદ સુપનાં ચાર, દીક્ષા ને નિરવાણુ વિચાર,
આલસ અંગ ઉતાર; સુપનપાઠક આવ્યા દરબાર, વી ૨ જ ન મ અધિકાર, ષટ્ વ્યાખ્યાન અનુક્રમે ધાર,
સુણતાં હોય ભવપાર. કુન્થુ શાન્તિ ને ધર્મ અનત,
વિમલ વાસુપૂજ્ય સંત, સુવિધિ ચંદ્ર સુપાર્શ્વ સદંત, પદ્મ સુમતિ અહિં ત;
નમિ સુવ્રત મલ્ટિ અર કત,
શ્રીશ્રેયાંસ શીતલ ભગવત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org