________________
છાપજુસણુપર્વની સ્તુતિએ
: ૧૯૩ : ઈણી પરે પર્વ પજુસણ પાળી, પાપ સર્વે પરિહરીએ છે, સંવત્સરીપડિકકમણું કરતાં, કલ્યાણ કમલા વરીએ જી; ગોમુખ જક્ષ કેસરીદેવી, શ્રીમણિભદ્ર અંબાઈ જી, શુભવિજય કવિ શિષ્ય અમરને, દિન દિન કરજે વધાઈ જી. ૪
૮ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર.) વરસ દિવસમાં અષાડ ચેમાસ, તેહમાં વલી ભાદર માસ,
આઠ દિવસ અતિ ખાસ, પર્વ પજુસણ કરે ઉલ્લાસ, અઠ્ઠાઈધરનો કરો ઉપવાસ,
પિસહ લીજે ગુરુ પાસ; વડાકલ્પને છઠ્ઠ કરીએ, તેહ તણે વખાણ સુણજે,
ચૌદ સુપન વાંચીને, પડવેને દિન જન્મ વંચાય, ઓચ્છવ મહેચ્છવ મંગલ ગવાય,
વી ૨ જિને સ ર રા ય. ૧ બીજ દિને દીક્ષા અધિકાર, સાંજ સમય નિરવાણુ વિચાર,
- વી ૨ ત ણે પ રિ વા ૨, ત્રીજ દિને શ્રી પાર્શ્વ વિખ્યાત, વળી નેમીસરને અવદાત,,
વળી નવ ભવની વાત; ચિવશે જિન અંતર તેવીશ, આદિજિનેશ્વર શ્રી જગદીશ,
તાસ વખાણ સુણશ, ધવલ મંગલગીત ગહુંલી કરીએ, વળી પ્રભાવનાનિત અનુસરીએ,
અઠ્ઠમતપ જય વરીએ. ૨ આઠ દિવસ લગે અમર પળાવે, તેહતણે પડહો વજડાવે,
ધ્યાન ધરમ મન ભાવો, સંવત્સરીદિન સાર કહેવાય, સંઘ ચતુર્વિધ ભેળો થાય,
બા ૨ સા સૂત્ર સુ ણા ય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org