SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯ર : સ્તુતિ તરંગિણું : તૃતીય તરસ પિસહ કીજે દાન જ દીજે, ચઉવિત સંઘનું જુગતે છે, પર્વ પજુસણ પાળે જે નર, આવડું બાંધે સુગતે છે. ૨. વીરચરિત્ર કલ્યાણક સુપરે, પ્રવચનના ગુણ સુણુયે છે, ચ્યવન જન્મ દિખા કેવલ પદ, ઈત્યાદિક વર્ણવીયે જી; થિરા વલી ને સમાચારી, લહતાં સુખ વહીયે છે, છઠ્ઠ અઠ્ઠમ તપ કરતાં ભવિજન, શિવપદનાં ફલ લહીયે છે. ૩ ઈણિપરે પર્વ પજુસણ કરીયે, પાપ તિમિર પરિહરીયે છે, સંવત્સરીદિન બામણું ખામી, શત્રુ મિત્ર સમ ગણીયે છે; શા સ ન દેવી સા નિ ધ્ય કારી, સંઘતણું રખવાલી જી, બુધ વિવેક સેવક ઈમ હર્ષને, ઘો નિત રંગ રસાલી જી. ૪ ૭ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર.) પર્વ પર્યુષણ પુયે પામી, પરિમલ પરમાનંદે જી, અતિ ઓચ્છવ આડંબર સઘળો, ઘર ઘર બહુ આનંદ જી; શાસન અધિપતિ જિનવર વીરે, પર્વતણાં ફલ દાખ્યા છે, અમારીતણે ઢંઢેરો ફેરી, પાપ કરતાં વાર્યા છે. ૧ મૃગનયની સુંદરી સુકુમાળી, વચન વદે ટંકશાળી છે, પૂરે પનેતા મનોરથ મારા, નિરુપમ પર્વ નિહાળી છે; વિવિધ ભાતી પકવાન્ન કરીને, સંઘ સયલ સંત , વીશે જિનવર પૂજીને, પૂણ્ય ખજાને પોષે છે. ૨ સકલ સૂત્ર શિર મુગટ, નગીને, કલ્પસૂત્ર જગ જાણે છે, વીર પાસ ને મીસર અંતર, આદિચરિત્ર વખાણે છે; સ્થિરાવલી ને સમાચારી, પટ્ટાવલી ગુણ ગેહ , ઈમ એ સૂત્ર સવિસ્તર સુણીને, સફલ કરે નરદેહ જી. . ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy