SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૦ : સ્તુતિ તરંગિણીઃ તૃતીય તરંગ વળી પૂજા કીજે ગુરુ અંગે, સંવત્સરીદિન મનને રંગે, બારસે સુણો એક અંગે; સાસુ જમાઈના અડીયા ને દડીયા, સમાચારીમાંહે સાંભલીયા, ખામણે પાપજ ટળીયા, ભાવલબ્ધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચલણ નીસરણી સિદ્ધાયિકા દુઃખહરણ. ૪ ૪ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર) પુન્યનું પિષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામી છે, કલ્પ ઘેર પધરાવો સ્વામી, નારી કહે શિરનામી જી; કુંવર ગયવર ખધે ચઢાવી, ઢેલ નિશાન વજડા જી, સદ્દગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવે છે. ૧ પ્રથમ વખાણ ધરમસારથી પદ, બીજે સુપનાં ચાર છે, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીરજનમ અધિકાર છે; પાંચમે દીક્ષા છઠું શિવપદ, સાતમે જિન ત્રેવીશ છે, આઠમે થિરાવલી સંભલાવી, પિઉડા પૂર જગીશ છે. ૨ છઠ્ઠ અઠ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી, વરશીપડિક્કમણું મુનિચંદન, સંઘ સહેલ ખામીજે જી; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજે છે, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાનસુધા રસ પીજે છે. ૩ તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહિધર જેમ જ, મુનિવરમાંહિ જિનવર મેટા, પરવ પજુસણ તેમ છે; અવસર પામી સાહષ્મીવચ્છલ, બહુ પકવાન વડાઈ જી, ખીમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિન દિન અધિક વધાઈ જી. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy