SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૮ : સ્તુતિ તરંગિણુ : તૃતીય તરણ સહમી ખમતખામણું કીજે, સમતારસમાંહે ઝીલીજે, દાન સંવછરી દીજે, શ્રીચકેશ્વરી સાનિધ્ય કીજે, જ્ઞાનવિમલ એમ ગણજે, સુજશ મહોદય લીજે, ૪ ૨ (રાગ-પર્વ પર્યુષણ પુણ્ય પામી.) પુનિત પર્વ પજુસણ આવ્યાં, ભવિજનને મન ભાવ્યાં છે, ઓચ્છવ રંગ આડંબર ઘર ઘર, આનંદ મન અતિ છાયા જી; શાસન અધિપતિ વીરપ્રભુ સેવી, કરમ દુષ્ટ નસાવ્યા છે, અમારી ઢંઢેરે ફેરી, ધમિજન બહુ ફાવ્યા છે. ૧ મૃગસમ નયના શશી સમ વયણ, સુંદરી કંતને ભાખે છે, છઠ્ઠ અઠ્ઠમ આદિ શુભ તપનો, જે ભવિજન રસ ચાખે છે; ચાવીશ જિનવર આણું શિર પર, અવિચલ જે જન રાખે છે, નારક પશુભ તે નવિ પામે, કિંમત નહિ તસ લાખે છે. ૨ સર્વશાસ્ત્ર શિરોમણશાસ્ત્ર, કલ્પસૂત્ર ઘર આણે , વીર પાર્થ નેમિ આદીશ્વર, સુંદર જેહમાં વખાણે જી; અંતર પટ્ટાવલી સમાચારી, સુણતાં કર્મની હાણે છે, પર્વ આરાધી ભાવે લહીએ, શિવપદ ઠાણ વહાણે છે. ૩ અઠ્ઠાઈ કરણ રડી પાલી, પાપ સવિ પરિહરીએ જ, સંવત્સરીપડિકકમણું કરીને, સમતાભાવને વરીયે છે; શાસનદેવી નિત્ય સમરીયે, ખમતખામણું કરીયે છે, સૂરિ કમલને લબ્ધિસૂરિ કહે, શિવપદવી અનુસરીયે જી. ૪ ૩ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) પુણ્યવંત પિશાળે આવે, પર્વ પજુસણ આવ્યા વધાવે, ધર્મના પંથ ચલાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy