SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપજુસણ પર્વના સ્તુતિ :૧૮૭: પ્રભાવના શ્રીફલની કીજે, યાચકજનને દાન જ દીજે, - જીવ અમારી કરીજે; મનુષ્યજન્મ ફળ લાવે લીજે, ચોથ છઠ્ઠ અઠ્ઠમ તપ કીજે, સ્વામીવાત્સલ કીજે, ઈમ અઠ્ઠાઈ ઓચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીજે, આ દિ ના થ પૂજીજે. વડાકલ્પ દિન ધૂર મંડાણ દશક૯૫ આચાર પરિમાણ, નાગ કે તુ વ ખા ણ, પછી કરીએ સૂત્ર મંડાણ, નમુઠુણું હેય પ્રથમ વખાણુ, મેઘદુમાર અહિઠાણ; દશ અચ્છેરાને અધિકાર, ઈન્દ્ર આદેશે ગર્ભ પરિહાર, દેખે સુપન ઉદાર, ચોથે સ્વને બીજું સાર, સ્વપ્રપાઠક આવ્યા દરબાર, એમ ત્રીજુ જયકાર. ૨ ચેાથે વીરજન્મ વખાણ દિશિકુમરી સવી ઈન્દ્રની જાણ, દીક્ષા પંચ વખાણ, પારણુ પરિસહ તપ ને દાન, ગણધરવાદ માસું પરિમાણ, તવ પામ્યા નિરવાણ; એ છૐ વખાણે કહીયે, તેલાધર દિવસે એમ લહીએ, વીરચરિત્ર એમ સુણીએ, પાસ નેમિનિન અંતર સાથ, આઠમે ત્રષભ ૧થિર અવદાત, સુણતા દીયે શિવ સાથ. ૩ સંવછરીદિન સહુ નર નારી, બારસેંસૂત્ર ને સમાચારી, નિસુણે અઠ્ઠમ ઉદારી, સુણીયે ગુરુ પટ્ટાવલી સારી, ચિત્યપ્રવાડી અતિ મનોહારી, ભાવે દેવ જુહારી; ૧ ધિરાવલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy