________________
૧૮૪:
સ્તુતિ તરંગિણું ? તૃતીય તરંગ ગુણસંપત્તિ વાધે, લાધે શિવપુર ઠાણું, સવિ દુઃખ નિવારે, ટાળે ભવદુઃખખાણું. ૧
વીશે જિનના, નાણું નમું ધરી નેહ, ગુણસંપત્તિકારક, ગુણગણુને જે ગેહ; મેહ અમીરસ કેરા, પાવન જેના દેહ, વિદેહ બનીને, પામ્યા મુક્તિ તેહ. ૨ આગમ ગુણ દરિયા, ભરીયા રણથી જેહ, હેરો જસ સુંદર, જાણે નમય એક ગમ ભંવર ગંભીર, જસ તોડે ભવને નેહ, નિત્ય બનવા વિદેહી, જગમાં એહની રેહ. ૩ શાસન સુખદાતા, દેવી સુણે અરદાસ, અમ વિત્ત નિવારે, કરતા ધર્મવિલાસ; વિકસિત ચિત્ત ચાહું, ચાહું લબ્ધિ પ્રકાશ, એ મેળવતાં મુજ, હશે શિવની આશ. 8
૨ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) મતિ શ્રુત ઈન્દ્રિય જનિત કહીએ, લહીએ ગુણ ગંભીરે છે, આતમ તારી ગણધર વિચારી, દ્વાદશ અંગે વિસ્તારે જી; અવધિ મન:પર્યવ કેવલ વળી, પ્રત્યક્ષ ૫ અવધારે છે, એ પાંચ જ્ઞાનકું વંદે પૂજે, ભવિજનને સુખકારે છે. ૧
શ્રીચારિત્રપદની સ્તુતિઓ ૧ (રાગસુમતિ સુમતિદાયી, મંગલા જાસ માઇ.) ભવિજન ગુણ ગાવે, તેથી સંજમ પાવે, સમય ન મલે આવે, ચિત્ત ચારિત્ર ધ્યા; ૧. દેહરહિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org