SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ F ત્રીજ્ઞાનપદની સ્તુતિએ : ૧૮૩: નાયુબદ્ધા ભાવે પામે મુક્તિ એક ભવ વિષે, આયુબદ્ધ ત્રીજે ચિશે, મુક્ત વીરજિન દિશે. ૧ ચોવીશ જિનનું ધ્યાન ધરીને, સ્વશ્રદ્ધા નિર્મલ કરે, નિર્મલ સમકિત ગુણને પામી, બીજા ગુણને વરે; રત્નત્રયીને ઓળખી આતમ, ગુણ ભંડારે ભરે, નિદ્ય કર્મો દૂર નિવારી, ઘાતકર્મોને હરે. ૨ આગમજ્ઞાને નિત્ય રમીએ, ભમીજે ભવમાં નહિ, ભવનાં દુઃખડાં ખૂબ મજે, સમજે કર્મો સહી, આતમ નિર્મલ નિત્ય કરીએ, ધરીજે ગુણ ગ્રહી, પીસ્તાલીશ સુપ્રણમીજે, દીજે નિજ કર્મો દહી. ૩ વિમલેસર ચશ્કેસરીદેવી, હેવી જિ ન શ સને, વિન નાશ નિત્ય કરેવી, આપે સુખાસને, હૃદયકમલે દર્શન જાસ, વસી રહ્યું ખાસ છે, આતમલબ્ધિ ગુણગણકે, જેમાં નિત્ય વાસ છે. ૪ ૨ (રાગ-વીરજિનેશ્વર અતિ અલસર.) જિનપન્નત્તતત્ત સુધારસે, સમકિત ગુણ અજવાલે છે, ભેદ છેદ કરી આતમ નીરખી, પશુ ટાલી સુર પાવે છે; પ્રત્યાખ્યાને સમતુલ્ય ભાખે, ગણધર અરિહંત શૂરા છે, એ દરશન પદ નિત્ય નિત્ય વંદે, ભવસાગર તરા છે. ૧ શ્રી જ્ઞાનપદની સ્તુતિઓ ૧ (રાગ-શત્રુંજયમંડન, ઋષભજિણુંદ દયાલ.) અતમ ગુણમંડન, દુ:ખ વિલંડન નાણ, મેહ હરવા કાજે, જિન ભાનુ દિલ આણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy