SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સીતપષદની સ્તુતિ જેવેલ. ર કથકી મૂકાવે. ધારી મુક્તિના દાવા, કરે મુક્તિ વધાવા, ભાવના ચિત્ત લાવે. ૧ સવિ જિનવર સેવે, પામવા મુક્તિ મેવા, ચરણ દુ:ખ હરવા, ધારજો નિત્ય મેવા, હરે ભવતણા ખેવા, એમ દેવાધિદેવા, કહે ગુણ ભરેવા, ઋષિ ઢઢણુ ગુણ ગણુ ભિવ ધારી, દુ:ખડાં દ્યો નિવારી, આગમ મન ધારી, જન્મ માનવ સુધારી; કુમતિ કઠીન ટારી, થાએ મુક્તિ વિહારી, મળે મુતિ નારી, શૈક સંતાપ વારી. ચરણ ગુણ પ્રધાના, શાસ્ત્રમાં બહુ વિધાના, કરે સમકિત દાના, મેાદના ચિત્ત આણુા; શાસનસુરી માના, ટાળા વિઘ્ન નિધાને, સૂરિ લબ્ધિ મહાના, સજમે ગુણખાણેા. ૪ ૨ ( રાગ–વીજિનેશ્વર અતિ અલવેસર્.) ક` અપચય દૂર ખપાવે, આતમ ધ્યાન લગાવે જી, આરે ભાવના સુધી ભાવે, સાગર પાર ઉતારે જી; ષટ્યૂડ રાજકુ દૂર તજીને, ચક્રી સંજમ ધારે જી, એહવા ચારિત્રપદ નિત વદે, આતમ ગુણુ હિતકારે જી. શ્રીતપપદની સ્તુતિ ૧ ( રાગ-જય જય ભવિહિતકર ) કર કર ભવિ હિતકર, તપ મહાન કાર, દુ:ખ દળદર ટાળે, ખાળે પાપવિચાર; :૧૫: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy