SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૦ : સ્તુતિ તરંગિણું : તૃતીય તરંગ આગમ ગુણ દરીયા, છત્રી છત્રીસ ભરીયા, ચરણ કરણ વરીયા, મોહ માયાથી સરીયા; ભવજલધિ તરીયા, કર્મથી નવ ડરીયા, કુમત મતિ હરીયા, ભવ્ય છ ઉદ્વરીયા. ૩ વિમલેશ્વર દેવા, તાસ કરતા ની સેવા, ગુણગણ ભરેવા, ભવ્ય વિદ્ઘ હરેવા ચક્રેશ્વરી માતા, આપતી સર્વ સાતા, સૂરિલબ્ધિ ખ્યાતા, સેવી શિવપુર જાતા. ૪ ૨ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) પંચાચારકું પાલે અજવાલે, દેષ રહિત ગુણધારી છે, ગુણ છત્તીસે આગમધારી, દ્વાદશ અંગે વિચારી જી; પ્રબલ સબલ ઘન મેહ હરણકું, અનિલ સામે ગુણવાણું છે, ક્ષમા સહિત જે સંયમ પાલે, આચારજ ગુણ ધ્યાની જી. ૧ શ્રીઉપાધ્યાયપદની સ્તુતિઓ ૧ (રાગ-શનિ સુહેકર સાહિબે સંજમ અવધારે.) વાચકપદ પ્રણમ્ સદા, જેહ કર્મ નિવારે, સારે આતમ ભાવના, શુભ કાજ સુધારે; વીરપ્રભુના શાસને, વાચક ગુણ ધારે, મન વચ્ચે કાયે હું સ્તવું, સંસારથી તારે. ૧ પરમારથ ને પેખતા, જાણું આગમવાણી, ધમ ધરી હરે કર્મને, વાચક ગુણખાણી; ૧ નિરંતર. Jain Education International onai For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy