SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ રીઆચાર્યપદની સ્તુતિએ અચળ અનેપમ, નિરાકાર શિવ સંત, ઈત્યાદિ અનંત, અનુભવ જ્ઞાન લહંત. ૩ વેગ રેપ અગી, શેલેશીકરણ અકંપ, આયુ અંતે છેડે, દેવદેવીના સંપ ઓચ્છવને કારણ, નિર્વાણ મંગલ ગાવે, જ્ઞાનશીતલ હ, તમાં જ્યોત સમાવે. ૪ ૪ (રામ-વીરજિનેશ્વર અતિ અસર.) અષ્ટકર્મકું દમન કરીને, ગમન કીયે શિવવાસી છે, અવ્યાબાધ સાદિ અનાદિ, ચિદાનંદ ચિદરાશી છે; પરમાતમ પદ પૂરણ વિલાસી, અઘઘન દાન વિનાશી છે, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યા, કેવલજ્ઞાની ભાષી છે. ૨ શ્રીઆચાર્યપદની સ્તુતિઓ ૧ (રાગ-આદિજિનવરાયા, જાસ સોવ કાયા.) ભવિજન સુખદાયા, મેહ મા યા હરાયા, કનક વરણ કાયા, ત્યાગ દીની છે માયા; મુનિવરઈશ કહાયા, નિત્ય વંદુ હું પાયા, જિનગુણ સુહાયા, મુનિગણમાં સવાયા. ૧ ચોવીશ જિનકેરા, પાય નમીયે સવેરા, કરે ગુણગણ ડેરા, પાપ હરતા જે ઘેરા છત્રીશ ગુણ મેરા, ચૂરતા ભાવ ફેરા, ગુણગણુ જસ અનેરા, આપતા મુક્તિશેરા. ૨ ૧ મુક્તિ વરવા માટે પાઘને ફૂલતરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy