________________
૧૭૮ :
સ્તુતિ તરંગિણું : તૃતીય તરી વસ્તુ સ્વભાવ સિદ્ધ સાધના એ, રમણથિર ગુણપયોય તે, નિરવિકલ્પ રસ પીજીએ એ, જ્ઞાન અભેદતા પાય તે ભાવ સંવર શુદ્ધ નિર્જળાએ, કર્મ અનંત ક્ષય થાય તે, નિર્મળ નિરંજન બુધ થઈ એ, સર્વ સંત સિદ્ધરાય તે. કેવલનાણુ દર્શન લહીયે, ધર્મદાન તાર તે, હિત ઉપદેશ ભવિજીવને એક કરતા વારંવાર તે બેધિબીજ વિરતિ ગ્રહે એ, નરનારીના વૃદ તે, ગણધર સૂત્ર દ્વાદશ રચે એ, જ્ઞાન ભાણ પવિત્ર છે. ૩ સર્વ દેવનો દેવ છે એ, નિજાતમ શુદ્ધ સિદ્ધ તે, સૂત્ર ગ્રન્થની શાખથી એ, ગુરુવચને પ્રતીત તે; જ્ઞાનશીતલ જુવે તેહને એ, અગમ અનોપમ રુપ તે, સેવે પૂજે સમકિતી એ, દેવદેવાંગના ભૂપ તે. ૪
સિદ્ધ બુદ્ધને વાંદુ, નિજ સ્વરુપ નિહાળી, ઉપયેગે ભાવું, બોધિબીજ તિહાં ભાળી, શુદ્ધ શ્રદ્ધા સાચી, ચિદ્દઘન ભેગ સંજોગ, ઉપાધિ હણુતા, પરમાતમ નિરેગ. ૧ રેગ શેક દુઃખ કાપે, મહામહ મલ્લ ભાગે, જ્ઞાન સુભહ બળીયો, ધ્યાન અગ્નિ તિહાં જાગે; કર્મકાષ્ઠને બાળે, તિહાં શીતલતા વધે, પરમાનંદ ભેગી, સર્વ સિદ્ધતા સાધે. ૨ અપી અવિનાશી, અવ્યાબાધ અનંત, નિર્મલ નિરંજન, અખંડિત મહંત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org