________________
પ્રસિદ્ધપદની સ્તુતિ
: ૧૭૭ : શ્રીસિદ્ધપદની સ્તુતિઓ
૧ (રાગ–પુંડરીકમંડન પાય પ્રણમી છે.) યથાખ્યાતચારિત્ર વરીને, કર્મ કંદ નિકંદી છે, કેવલજ્ઞાન વરદર્શન પામી, બન્યા પરમાનંદી જી; એક સિદ્ધ ત્યાં સિદ્ધ અનંતા, વસતા ચિદાનંદી છે, એહવા સિદ્ધને નિત્ય નિત્ય વંદે, થઈને આગમ છંદી જી. ૧ ચોવીશ જિનવર ગુણ ગણ ગાતાં, રાતાં હૈયાં છાજે છે; ચવીશ જિનને ભજતાં નિશદિન, સિહ પરે જીવ ગાજે છે; બલિહારી એ નરભવ કેરી, જે વસતું જિનરાજે છે, પા૫ સકલ નિવારી ચેતન, મંડ્યા આતમ કાજે છે. ૨ સપનય વળી સ્યાદ્વાદથી, પણચાલીસ છે ભરીયા છે, આગમ સુંદર વીતરાગનાં, દયા લહેરના દરીયા જી; જીવે અનાદિ કર્મ કલં કે, મેલ ચીકણું હરીયા જી, ભવ્યજીવ નિજ ભાવ વધારી, તે આગમ અનુસરીયા જી. ૩ દેવી જિનશાસનને સેવી, હર્ષ હૃદયમાં ધરતી છે, જિનશાસન ઉપાસકનાં તે, વિઘ સયલ પરિહરતી જી; નાચ કરે પ્રભુ આગલ નિશદિન, ફેર ફુદડી ફરતી છે, સિદ્ધપદના ભક્તિ ભાવે, શાસન લબ્ધિ ભરતી જી. ૪
- ૨ (રાગ-શાસનનાયકવીરજી એ.) શુદ્ધાનંદ નિજ વેદિયે, પરમદેવ પવિત્ત તે, મોક્ષ કારણ એ છે એ, ઉપાદાન રૂડી રીત તે નિમિત્તકારણ દેવ ગુરુ કહ્યા એ, જિનવચને દઢ ચિત્ત તે, શક્તિભાવ પ્રણમી કરીયે, વ્યક્ત સ્નાતક સિદ્ધ તે. ૧ ૧ વશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org