SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૬ : સ્તુતિ તરગિણી : તૃતીય તરમ સુરહિ ધી ને ઉના ધાન, કુણુ કરે કંસાર સમાન, ઉપર ફાલ પાન, ઘણા સાલણા ભલી સજાઇ, હરખી પીરસી અપની મા, જો ગૂઠે અખાઈ. ૪ ૩ ( રાગ–શ ખેશ્વર પાસ∞ પૂછએ, ) વિરાગ અરિહંત પૂજ્યે, વરનાણુ દર્શોન લીજીયે; સબ કર્માં કલંક પરિહરીયે, અકલંક સિદ્ધવધૂ વરીએ. ૧ શ્રુતજ્ઞાની અનુભવી આતમા, નિજપર ભિન્ન મહાતમા; ક્ષપકશ્રેણી આરાહતા, સવિ જિન થયા સિદ્ધાતમા. ૨ ષદ્ભવ્ય વસ્તુને ઓળખી, ગુણુપર્યાય લક્ષણ લખી; પર પાંચ અજીવ અકારણી, આત્મજ્ઞાની ધર્મ ધારણી. ૩ હું દેવ પરમાતમ કીજીએ, શિવ સુર નર ઇંદ્ર મન રીઝીચે; તિહાં જ્ઞાનશીતલ જસ લીજીયે, પરમાનંદમય રસ પીયે. ૪ ૪ ( રામ–વીરજિનેસર અતિ અલવેસર. ) એકાદશ જસ અતિશય પ્રગટે, ક તિમ ઓગણીસ કરે શુભ અતિશય, સુર જન્માતિશય ચઉ સંયુત એ, અતિશય તેહશુ જેહ મિરાજે જિનવર, પ્રણમુ' કલંક ઉચ્છેદે જી, સમુદાય અખેન્દ્રે જી; ચાત્રીશ ભેદે જી, તેહ ઉમેદે જી. ૫ ( રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) સલ દ્રવ્ય પર્યાય પ્રરુપક, લેાકાલેાક સ્વરુપે જી, કેવલજ્ઞાનની જ્યેાતિ પ્રકાશક, અનત ગુણે કરી પૂજો જી; ત્રીજે ભવ થાનક આરાધી, ગાત્ર તીર્થંકર નૂરા જી, મારે ગુણે કરી એહવા અરિહંત, આરાધા ગુણ ભૂરા જી. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy