________________
અરિહંતપદની સ્તુતિએ
: ૧૭૫ : દર શ્રાવક પૂજે ફૂલે, વળી વિશે શહિ બહુમૂલે,
ઈહાં જીવ મ ભૂલે. કરણ સાધુ ભલી પરે જાણે, વઈરસામિ ગુરુ ઈણિ પરે આણે,
વળી વિશેષ વખાણે ૧ આંબા રાયણ સરસ ખજૂરાં સદા સિતાફલ ને બીજોરાં,
રુડા ફુલ જે બીરા, અડબૂજા કેલાં વડેરા, જાંબૂ નીંબૂ સરસ ભલેરા,
અતિ મેટા નાલેરા નારંગી નવરંગ કેળાં, પાકા દાડિમ કીજે મેલા,
ઢાવે મળી સમેલા, મળી હે ખુરસાણી સેવ, મુજ મન લાગી એહિ જ ટેવ,
વંદુ અરિહંતદેવ. ૨ નિમજ ને સાકરની જેડ, પીસ્તા દ્રાક્ષ બદામ અડ,
ખાતાં પૂગે કેડ. અતિ ઉજલા સરસ ગુંદવડા, હિડાં સાંભલીઆ વરસેડા,
ખારેક ને શીંગડા, ઘણી સુખડી ઈણિ પરે આવે, બુંદગીરિ સેલડી સુહાવે,
ચાલી પણ ભાવે, સુલ ને ગુંદ ભલી ગુલધાણું, સવિ હૃતિ મીઠી જિનવાણું,
સુણે ભવિક મન આણી. ૩ ખાજાં લાડુ મરકી માંડી, ભલી જલેબી તિસકુ છાંડી,
ઘેબરસું રઢ માંડી, ખીર ખાંડ માંડાની ભાત, ઘણા છે પકવાનની જાત,
ઉપર દીધી પાત;
* ૧
જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org