________________
: ૧૭૪
સ્તુતિ તરંગિણું : તૃતીય તરી ૧૬ (રામ-શત્રુંજયમંડન કષભજિણુંદ દયાલ.) સિદ્ધચક્ર આરાધે સાધો વાંછિત કાજ, અરિહંતાદિક પદ સેવ્યાથી શિવરાજ; ઈમ આગમમાંહિ સિદ્ધયંત્ર શિરતાજ વિમલેસર પૂરે પદ્મના વાંછિત આજ. ૧
ا
શ્રીઅરિહંતપદની સ્તુતિઓ
૧ (રામ-શંખેશ્વર પાસજી પૂછએ.) અરિહંત નમે ગુણસાય, જિન મેહ તિમિર દિવાય; અહનિશ તસ સેવા આદરુ, જિમ જલ્દી ભવસાયર તા. વીશે જિનવર ગાઈએ, તે પરમાનંદ ઝટ પાઈએ, મનવાંછિત સુખ લેવા સહી, જિનધ્યાન કદી છેડે નહિ. કર્મોને કંદ નિવારવા, જિનઆગમ હૃદયે ધારવા શિક્ષણ વીરવાણીતાણું, સુખ મેળવવા શિવપુરતણું ભીડભંજન શાસનદેવ ખરા, નિત્ય સેવે ભાવે જિનવરા કહે લબ્ધિ વિગ્ન સવિ વાર, શાસન પરિતાપ નિવારજે.
ب
ه
»
+ ૨ (રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર) શ્રીઅરિહંતજિનેશ્વરરાય, પદ પ્રણમે સુરવર નરરાય,
પૂજે પાપ પલાય, ચંપક કેતકી પાડલ જાઈ, સેવંતી માલતી સુહાઈ,
પરિમલ પુવી ન માઈ; * આ સ્તુતિ-થાય ચાર વખત બોલાય છે. ૧ ગુલાબ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org