________________
પ્રસિદ્ધચક્રજીની સ્તુતિએ
: ૧૭૩ :
ક્રમ કષાયતણા મદ રોળી, જિન શિવરમણી ભમર ભાળી, પામ્યા સુખની ઓળી. ર આસા શુદ સાતમસું વિચારી, ચૈત્રી પણ ચિત્તસુ નિરધારી, નવ આંખિલની સારી, આળી કીજે આળસ વારી, પ્રતિક્રમણ એ કીજે ધારી, સિદ્ધચક્ર પૂજો સુખકારી; શ્રીજિનભાષિત પરઉપકારી, નવ દિન જાપ જપે નર નારી, જેમ લહીયે મેાક્ષની મારી, નવપદ મહિમા અતિ મનેાહારી, જિનઆગમ ભાખે ચમત્કારી, જાઉં તેની અલિહારી. ૩ શ્યામ ભ્રમર સમ વીણા કાલી, અતિ સેહે સુંદર સુકુમાળી, જાણે રાજમરાળી, શ્રીજિનશાસનની રખવાળી, ચક્કેસરી મેં ભાળી; વા હુરે સા ખાળી, સેવક જન સભાળી,
ઝલહલ ચક્ર ધરે રુપાલી,
જે એ આળી કરે. ઉજમાળી, તેનાં
ઉદયરત્ન કહે આસનવાળી, જે જિનનામ જપે જપમાળી, તે ઘર નિત્ય દીવાલી.
૧૫ (રાગ- શંખેશ્વરપાસ” પૂછએ.) સિદ્ધચક્ર નમી પૂછ ઘુણીએ, અરિહંતાર્દિક નવપદ ગણીયે; શ્રીપાલચરિત્ત સદા સુણીયે, વિમલેસર વીર વિધન હણીયે. ૧ ૧ શ્રેણી *આ સ્તુતિ–થાય ચાર વખત ખેલાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org