________________
: ૧૭૨ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ નવ દિનની નવ ઓલી કરતાં, આંબિલ એકાસી થાય છે, સાડાચાર વરસે ઉજમણું, કીજે સવિ સુખદાય છે; સિદ્ધચકના ન્હવણ જલથી, કુષ્ટ અઢાર પલાય છે, સકલ શાસ્ત્ર શિર મુગટ નગીને, આગમ સુણે ચિત્ત લાય છે. ૩ માતંગ યક્ષ પ્રભુપદ સેવે, ઉલટ આણી અંગ છે, સિદ્ધચક્રની ઓલી કરતાં, વિઘન હરે મનરંગ છે; હંસવિજય ગુરુ પંડિતયુંગવ, ચરણ સરહ ભંગ , ધીરવિજ્ય બુધ મંગલમાલ, સુખસંપદ લહે ચંગ જી. ૪
૧૪ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) અંગદેશ ચંપાપુરીવાસી, મયણ ને શ્રીપાલ સુખાસી,
સમતિનું મનવાસી, આદિજિનેશ્વરની ઉલ્લાસી, ભાવે પૂજા કીધી મન આસી,
ભાવ ધરી વિશ્વાસી, ગલિત કેઢ ગયે તેણે નાસી, સુવિધિનું સિદ્ધચક ઉપાસી,
થયા સ્વર્ગના વાસી, આસે ચેત્ર પૂરણમાસી, પ્રેમે પૂજે ભક્તિ વિકાસ,
આદિ પુરુષ અવિનાશી. ૧ કેસર ચંદન મૃગમદ ઘેળી, હરખેસું ભરી હેમ કાળી,
શુદ્ધ જળે અઘળી, નવ આંબિલની કીજે એળી, આ શુદિ સાતમથી ખેલી,
પૂજે શ્રીજિન ટેળી; ચઉગતિમાંહે આપદા ચાળી, દુરગતિના દુઃખ દૂરે ઢળી,
કર્મ નિકાચિત રેળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org