SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સાધુપદની સ્તુતિઓ : ૧૮૧ : ચઉવીશ જિનના જે થયા, તે સર્વને વંદે, વાચકપદ વંદી ભવિ, નીચ કર્મ નિકદો. ૨ આગમ ગુણ અરવિંદમાં, ભંગ સમ જે રાજે, જિનશાસનમાં મહાલતા, હાથી જેમ ગાજે; ધર્મ ભાવ ના જોરથી, ઉજાડે વાડી, કારમી ભવ ભયથી ભરી, કરી દૂર તે ઝાડી. ૩ વિમલેશ્વ૨ ચકેશ્વરી, જસ સેવા કારી, શાસન વિઘ હરે સદા, ગુણ ગણુના કારી; સિદ્ધચકે અરવિંદમાં, ફરે ભ્રમર વિહારી, લબ્ધિસૂરિ તાસ ધ્યાનથી, હેય મુક્તિધારી. ૪ ૨ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) અને અગ્યારે ચઉદે પૂરવ, ગુણ પંચવીશના ધારી જી, સૂત્ર અથધર પાઠક કહીએ, જેમાં સમાધિ વિચારી છે; તપગુણ શૂરા આગમ પૂરા, નય નિક્ષેપે તારી છે, ગુણધારી બુધ વિસ્તારી, પાઠક પૂજે અવિકારી છે. ૧ શ્રી સાધુપદની સ્તુતિઓ ૧ (રાગરાજુલ વર નારી, રૂપથી મનહારી.) મુનિ નમું ગુણકારી, શોક સંતાપ વારી, વહે ગુણ બ્રહ્મચારી, પાપ કંદે નિવારી; નવ કલપ વિહારી, સાધના આત્મકારી, જિન જપી સુખકારી, ભવ્યજી ઉગારી. ૧. ૧ ગુણની ગણના કરનાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy