SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૭૦ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ બાલી ભલી ચકેસરી માય, જે નર સેવે સિદ્ધચક્રરાય, દ્યો તેહને સુખ સહાય, શ્રીવિજયપ્રભસૂરિ તપગચ્છરાય, પ્રેમવિજય ગુરુસેવા પાય, કાન્તિવિજય ગુણ ગાય. ૪ ૧૨ (રાગ–શ્રી શત્રુંજય તીરથસાર.) શ્રીસિદ્ધચક સે ભવિલેકા, ધન કણ કંચનકેરા યેગા, મનવાંછિત લહે ભેગા, દુછ કુછ જાવે સવિ રેગા, જાવે સઘલા મનથી શોગા, સીઝે સયલ સંગા; રાય રાણા માને દરબાર, ધન ધન સયલ જપે સંસાર, સેહે બહુ પરિવાર, નવપદ મહિમા મેટે કહીએ, એહને ધ્યાને અહોનિશ રહીએ, શિવસુખ સંપત્તિ લહીએ. ૧ મધ્યદલે જિનવર વિશ, હુઆ અને હશે જગદીશ, વાણુ ગુણ પંતીશ અતિશય સેહે જસ ત્રિીશ, માયા માન નહિ જસ રીશ, સેહે સબલ જગીશ; કંચન વાને સેળ બિરાજે, દેય રાતા દેય ધવલા છાજે, શ્યામલા દેય વિરાજે, દેય નીલા ઈમ સવિ જિનરાજ, ધવલે ધ્યાને ધ્યાને આજ, શ્રીસિદ્ધચક્ર સુખ કાજ. ૨ દેષ અઢાર રહિત ભગવંત, આઠે ભેદે સિદ્ધ મહંત, આચારજ ગુણવંત, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy