SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ : ૧૬૯: દંસણ છટ્ટે જપ મતિવંત, સાતમે પદ નમે નાણ અનંત, આઠમે ચારિત્ર હું, નમે તવસ્સ નવમે સોહંત શ્રી સિદ્ધચકનું ધ્યાન ધરંત, પાતિકનો હોઈ અંત. ૧ કેસર ચંદન સાથે ઘસીજે, કપૂર કસ્તૂરીમાંહિ ભૂલીજે, ઘન ઘનસાર ઠવીજે, ગંગોદકસું નવણ કરીએ, શ્રીસિદ્ધચકની પૂજા કરીને, સુરભિ કુસુમ ચરચીજે; કુંદર અગરને ધૂપ દહીજે, કામધેનૂ બૃત દીપ ભરીજે, નિર્મલ ભાવ વસીજે, અનુપમ નવપદ ધ્યાન ધરીએ, રેગાદિક દુઃખ દૂર હરીજે, મુગતિ વધુ પરણજે. ૨ આસે ને વળી ચિત્ર રસાલ, ઉજજ્વલ પણે ઓલી સુવિશાલ, નવ આંબિલ સાલ, રોગ શગને એ તપ કાલ, સાડાચાર વરસ તસ ચાલે, વળી જીવે તિહાં ભાલ; જે સેવે ભવિ થઈ ઉજમાળ, તે લહે ભેગ સદા અસરાલ, જિમ મયણ શ્રીપાલ, છંડી અલગે આળપંપાલ, નિત નિત આરાધે ત્રણકાલ, શ્રીસિદ્ધચક ગુણમાલ. ૩ ગજગામિણી ચંપકદલ કાય, ચાલે પગ નેઉર ઠમકાય, હિયડે હાર સુહાય, કુંકુમ ચંદન તિલક રચાય, પહેરી પીત પટેલી બનાય, લી લા ઈ લ લ કા ય; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy