SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬૮ : સ્તુતિ તરંગિણું : તૃતીય તરંગ વિમલેસર ચકેસરીદેવી, સાનિધ્યકારી રાજે છે, શ્રીગુરુ ખિમાવિજય સુપાયે, મુનિજિન મહિમા છાજે છે. ૪ ૧૦ (રાગ-વીરજિનેસર અતિ અલવેસર.) વીરજિનેસર અતિ અલસર ગૌતમ ગુણે ભરીયા છે, ભવિકજીવના ભાવ ધરીને રાજગૃહિ સમેસરીયા જી; શ્રેણિકરાજા વંદન આવ્યા ગૌતમ નયણે નિહાલ્યા છે, ત્રણ પ્રદક્ષિણા દેઈ કરીને અભિગમ પાંચે પાલ્યા છે. તે સજલ જલદ જિણ પરિ ગાજે ગાયમ મેહને સાદે છે, દસ દષ્ટાન્ત લહી માનવભવ કાં હારે પરમાદે જી? નવપદ ધ્યાન ધરીને હીયડે શ્રીસિદ્ધચક્ર આરાધે જી, પહેલે અરિહંત સિદ્ધગણે બીજે આચારય ગુણ વદે છે. ૨ ઉપાધ્યાય ચોથે વંદે પાંચમે સાધુ દેખી દુઃખ છેડો છે, છઠ્ઠ દંસણ નાણુ ગણે સાતમે આઠમે ચારિત્ર મતિ નંદ જી; નવમે તપ કરણી આરાધે સુણ શ્રેણિક અમ વચણા જી, રોગ ગયે ને રાજત્રાદ્ધિ પામી શ્રીશ્રીપાલ ને મયણું જી. ૩ આ ચિતરે નવ આંબલ નવ એળી ઈમ કીજે જી, ગૌતમ કહે ઉજમણું શ્રેણિક દાન સુપાત્રે દીજે જી; નર નારી એકચિત્ત આરાધે વિમલેસર દુ:ખ ચૂરે છે, રતનવિબુધ શિશ રંગવિજયની નિત નિત આશા પૂરે છે. આ ૧૧ ( રાગ-શ્રી શત્રુંજય તીરથ સાર.) પહેલે પદ જપીએ અરિહંત, બીજે સિદ્ધ જપ જયવંત, " ત્રીજે આચારજ સંત, ચેાથે નમે ઉવઝાય તંત, નોલેએસવ્વસાહૂ મહંત, પંચમે પદ વિલસંત; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy