________________
પ્રસિદ્ધચક્રજીની સ્તુતિ
': ૧૬૭: જિમ સેવ્યા મયણા શ્રીપાલ, ઉંબર રેગ ગેયે સુખ રસાલ,
પામ્યા મં ગ લ માં લ, શ્રીપાલતણી પેરે જે આરાધે, દિન દિન દેલત તસ ઘર વાધે,
અતિ શિવસુખ સાધે; વિમલેશ્વર યક્ષ સેવા સારે, આપદા કષ્ટને દૂર નિવારે,
- દેલત લક્ષ્મી વધારે, મેઘવિજય કવિયણના શિષ્ય, આણું હેડે ભાવ જગદીશ,
વિનય વંદે નિશદિશ ૪
**
0
૯ (રાગ-સત્તરભેદી જિનપૂજા રચીને.) વીરજિનેસર ભુવનદિસર, જગદીસર જયકારી છે, શ્રેણિકનરપતિ આગલ જ પે, સિદ્ધચક તપ સારી છે; સમકિતદષ્ટિ ત્રિકરણ શુદ્ધ, જે ભવિયણ આરાધે છે, શ્રીશ્રીપાલનરિદ પરે તસ, મંગલ કમલા વાધે છે. અરિહંત વિચે સિદ્ધ સૂરિ પાઠક, સાહૂ ચિહું દિશિ સેહે છે, દંસણ નાણું ચરણ તપ વિદિશે, એહ નવપદ મન મોહે જી; આઠ પાંખડી હૃદયાંબુજ રેપી, લોપી શગ ને રસ છે, » હી પદ એકની ગણી, નવકારવાલી વીશ જી. ૨ આ ચિત્ર શુદિ સાતમથી, માંડી શુભ મંડાણ છે, નવ નિધિદાયક નવ નવ આંબિલ, એમ એકાશી પ્રમાણ જી; દેવવંદન પડિકકમણું પૂજા, સ્નાત્ર મહોત્સવ અંગ છે, એહ વિધિ સઘલે જિહાં ઉપદે, પ્રણમું અંગ ઉપાંગ છે. ૩ તપ પૂરે ઉજમણું કીજે, લીજે નરભવ લાહો જી, જિનગૃહ પડિમા સાહસ્મિવત્સલ, સાધુભક્તિ ઉત્સાહ છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org