________________
': ૧૬૬ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તરણ ૮ (રાગ–શ્રી શત્રુંજય તીરથ સાર.) શ્રીસિદ્ધચકે સેવે સુવિચાર, આણી હૈડે હરખ અપાર,
જિમ લહા સુખ શ્રીકાર, મન શુદ્ધ ઓળી તપ કીજે, અહેનિશ નવપદ ધ્યાન ધરીએ,
જિનવર પૂજા કીજે; પડિકામણું દેય ટંકના કીજે, આઠે થઈએ દેવ વાંદીજે,
ભૂમિ સં થા રે કીજે, મૃષાતણે કીજે પરિહાર, અંગે શીયલ ધરીને સાર,
દીજે દાન અપાર. ૧ અરિહંત સિદ્ધ આચાર્ય નમીજે, વાચક સર્વે સાધુ વંદી,
દંસણ નાણ સુણજે, ચારિત્ર તપનું ધ્યાન ધરીએ, અહોનિશ નવપદ ગણણું ગુણજે,
નવ આંબિલ પણ કીજે; નિશ્ચલ રાખી મન હે નિએ, જપીએ પદ એક એક ઈશ,
- નવકારવાલી વીશ, છેલ્લે આંબિલ મેટ તપ કીજે, સત્તરભેદી જિનપૂજા રીજે,
આ ભવ લાહ લીજે. ૨
સાતમેં કુછીયાના રેગ, નાઠા મંત્ર નમણ સંજોગ,
' દૂર હુઆ કર્મના ભેગ, અઢારે કુષ્ટ દૂર જાયે, દુ:ખ દેહગ દૂર પલાયે,
મનવાંછિત સુખ થાયે, નિરધનીયાને દે બહુ ધન્ન, અપુત્રીયાને દે પૂત્ર રતન્ન,
જે સેવે શુદ્ધ મન્ન, નવકાર સામે નહિ કઈ મંત્ર, સિદ્ધચક સમે નહિ કોઈ જત,
સેવે ભવિ હરખંત. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org