SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મિસિદ્ધચજીની સ્તુતિ સિદ્ધચકને સેવક, શ્રી વિ મ લે સ દેવ, શ્રીપાલતણી પરે, સુખ પૂરે સ્વયમેવ; દુ:ખ દેહંગ નાવે, જે કરે એહની સેવ, શ્રીસુમતિ સુગુરુને, સમ કહે નિત્યમેવ ૪ પ્રહઉઠી વંદુ સિદ્ધચકે સદાય, જપીયે નવપદને, જાપ સદા સુખદાય; વિધિપૂર્વક એ તપ, જે કરે થઈ ઉજમાળ, તે સવિ સુખ પામે, જેમ મયણુ શ્રીપાળ. ૧ માલવપતિ પુત્રી, મયણુ અતિ ગુણવન્ત, તસ કર્મસંગ, કોઠી મળીયે કન્ત; ગુરુવયણે તેણે, આરાયું તપ એહ, સુખસંપદ વરીયા, તરીયા ભવજલ તેહ. ૨ આંબિલ ને ઉપવાસ, છઠ્ઠ વળી અઠ્ઠમ, દશ અઠ્ઠાઈ પંદર, માસ છમાસ વિશેષ; ઈત્યાદિક તપ બહુ, સહુમાંહિ શિરદાર, જે ભવિયણ કરશેતે તરશે સંસાર. ૩ તપ સાનિધ્ય કરશે, શ્રીવિમલેશ્વર યક્ષ, સહુ સંઘના સંકટ, ચૂરે થઈ પ્રત્યક્ષ પુંડરીક ગણધાર, કનકવિજય બુધ શિષ્ય, બુધ દશનવિજય કહે, પહેચે સકલ જગીશ. 8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy