________________
: ૧૬૪ :
સ્તુતિ તરંગિણું : તૃતીય તરંગ માનવભવ તમે પુન્ય પામ્યા, શ્રીસિદ્ધચક આરાધ છે, અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયા, સાધુ દેખી ગુણ વાધે ; દરિસણ નાણું ચારિત્ર તપ કીજે, નવપદ ધ્યાન ધરીજે છે, દૂર આસથી કરવા આંબિલ, સુખસંપદા પામીજે જી. ૨ શ્રેણિકરાય ગૌતમને પૂછે, સ્વામી! એ તપ કેણે કીધો છે? નવ આંબિલ તપ વિધિશું કરતાં, વાંછિત સુખ કેણે લીધે છે? મધૂરી ધ્વનિ બોલ્યા શ્રીગૌતમ, સાંભલે શ્રેણિકરાય વયણું જી, રેગ ગયે ને સંપદા પામ્યા, શ્રીશ્રીપાલ ને મય જી. ૩ રુ મ ઝ મ કરતી પાયે નેઉર, દીસે દેવી પાલી છે, નામ ચક્કસરી ને સિદ્ધાઈ, આદિજિન વીર રખવાલી જી; વિધ્ર કેડ હરે સહુ સંઘના, જે સેવે એના પાય છે, ભાણુવિજય કવિ સેવક નય કહે, સાનિધ્ય કરજે માય છે. ૪
જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ, ભાવે ભવિ ભણી, સિદ્ધચક ગુણમાલ; તિહું કાલે એહની, પૂજા કરે ઉજમાલ, તે અજરઅમરપદ, સુખ પાવે સુવિશાલ. ૧ અરિહંત સિદ્ધ વંદે, આચારજ ઉવજઝાય, મુનિ દરિસણ નાણુ, ચરણ તપ એ સમુદાય; એ નવપદ સમુદિત, સિદ્ધચક સુખદાય, એ ધ્યાને ભવિના, ભવ કટિ દુઃખ જાય. ૨ આ ચિતરમાં, સુદ સાતમથી સાર, પૂનમ લગી કીજે, નવ આંબિલ નિરધાર; દેય સહસ ગણુણું, પદ સમ સાડાચાર, એકાશી આંબલ, તપ આગમ અનુસાર ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org