SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ સાજીના વાતવ્ય ૨ અરિહ ંત નમે વલી સિદ્ધ નમે, આચારજ વાચક સાહુ નમે; દર્શન નાણુ ચારિત્ર નમા, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમે. ૧ અરિહંત અન ંત થયા થાશે, વળી ભાવ નિક્ષેપે ગુણ ગાશે; પડિમણાં દેવવંદન વિધિષ્ણુ, આંમિલતપ ગણણું ગણે વિધિશું. છ'રી પાળી જે તપ કરશે, શ્રીપાળતી પરે ભવ તરશે; સિદ્ધચક્રને કુણ આવે તેાલે? એડવા જિનઆગમ ગુણ મેલે. ૩ સાડાચાર વરસે તપ પૂરો, એક વિદ્યારણુ તપ શૂર; સિદ્ધચક્રને મનમંદિર થાપે, નવિમલેસર્વર આપે. ૪ . F . ૪ ( રાગ–શંખેશ્વર પાસ” પૂછએ. ) શ્રીઆદીશ્વર જિનવર વંદીએ, ભવસંચિત પાપ નિકઢીયે; દુ:ખ દેહગ દૂર વિહ`ડીયે, એહ પૂછ નિત્ય આણુંઢીયે. ૧ અડ દલ મલે શ્રીજિન થાપીયે, ચઉદિશિ સિદ્ધાદિ ચઉ થાપીયે; ગણી ગણણું દુરિત કાપીયે, આતમને ઇમ સુખ આપીયે. ૨ સિદ્ધચક્ર સદા આરાધીયે, જેહથી શાશ્વત સુખ સાધીયે; જિનવયથકી ગુણુ લાધીયે, નિજ સહજ ઋદ્ધિયે વાધીયે સિદ્ધચક્રતણી જે ધારિકા,ચક્રેશ્વરી વર સુખકારિકા; નેવિજય રખવાલિકા, સહી સેવે મગલમાલિકા Jain Education International For Private & Personal Use Only ૩ વીરજિનેશ્વર અતિ અલવેસર, ગૌતમ ગુણુના દરિયા જી, એક દિન આણા વીરની લઇને, રાજગૃહી સંચરીયા જી; શ્રેણિકરાજા વંદન આવ્યા, ઉલટ મનમાં આણી જી, પદા આગલ ખાર બિરાજે, હવે સુણા ભવિપ્રાણી જી. ૧ ૪ www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy