SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૧૬૨ : સ્તુતિ તરંગિણી : તૃતીય તરંગ વિમલ યક્ષ સુર સાનિઘકારી ગ્રડ ગણ સવિ દિશિપાલા છે, ચકેસરિ અમરી ને દિશિકુમરી મૃતદેવી રખવાલા જી; સિદ્ધચક મંત્ર અ ધિ કા રી ટાળે મહિના ચાલા જી, જ્ઞાનવિમલ પ્રભુ આણ વર્ડતાં કરતાં મંગલમાલા જી. ૪ ૨ (રાગ–જિનશાસન વંછિત પૂરણ દેવ રસાલ.) ભવચક વિહંડણ સિદ્ધચક સુખકાર, જે સેવા ધારે ભવજલમેર પાર; દુખ દેહગ વારે ટાળે તસ ગતિ ચાર, શિવસંપદ આપે સવિ ગુણનો આધાર ૧ અરિહંત સિદ્ધ સૂરિ પાઠક મુનિવર ધાર, દર્શન સુખદાયી જ્ઞાન ચરણ તપ સાર; એ નવપદ ધ્યાન કેટિ ભવદુઃખ વાર, અધ્યાતમ ભરીએ નિજ આતમ ભંડાર. ૨ આસોથી પ્રારંભ કરવા શાસ્ત્રની આણુ, એકાશી આંબિલ શુભ જીવનની લાણ; ચઉ વર્ષ છ મહિના જેહનું કાલ પ્રમાણ, પડિક્કમણ આદિ કરે વિધિ સુખઠાણું. ૩ કેસરીદેવી વિમલેશ્વર સુખકાર, શાસનસેવામાં દત્તચિત્ત નિરધાર; ભવિ વિધ્ર નિવારે કરતા શાસન સાર, સિદ્ધચક્રના સેવક લબ્ધિ જાસ ઉદાર. ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy