SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધચક્રજીની સ્તુતિએ : ૧૬૧ : ૧૦ (રાગ—રઘુપતિ રાઘવ રાજા રામ.) મૌનપણે પિસહ ઉપવાસ, મૌન એકાદશી પુન્યની રાશ; કલ્યાણક એકસે પચાસ, આરાધ્યા કઈ શિવપુર વાસ. ૧ મનુષ્યક્ષેત્રમાં વિચરે જેહ, ત્રિભુવનમાં જિનપડિમા તેહ, સદા કાળ સવિ જિન પ્રતિબિંબ, ત્રિવિધ તે પ્રણમું અવિલંબ. ૨ જિહાં જિન એકાદશી વિધિ ભણું, અવર અરથની રચના કીધી; તે સિદ્ધાન્ત સુધારસ સમે, ભણતાં ગણતાં સુણતાં રમે. ૩ જે શ્રીદેવી સેહાગણી, શ્રીજિનશાસનની રાગિણી; માતા આપ મતિ નિરમલી, વિદ્યાચંદ વંદે લળી લળી. ૪ . . શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિઓ + ૧ (રાગ-વીજિનેસર અતિ અલસર.). સકલ સુરાસુર નર વિદ્યાધર ભક્તિ થકી જે સુણીયે છે, વાંછિત પૂરણ સુરતરુ હૃતિ અધિકી મહિમા સુયે જી; રિગ સંગ સવિ સંકટ ચૂરણ જ ગુણ પાર ન મુણિયે છે, સિદ્ધચક ગુણ ભવિયણ અહનિશનિત નિત મુખથી ગુણીયે છે. ૧ કંચન કેમલ વરણી કઈ ઘન સામલ રુચિ દેહા જી, કઈક સ્ફટિક પરવાલા રુચિવર પંચ વરણ ગુણ ગેડા જી; સત્તરીય ભરત રાવત પંચ પંચ મહાવિદેહા જી, સિદ્ધચક્રનો ધ્યાનજ ધ્યાવે કર્મ થયા થાશે છેહા જી. ૨ અરિહંત સિદ્ધ આચરજ વાચક સાધુતણ સમુદાયા છે, દર્શન જ્ઞાન ચારિત્ર તપ નિર્મલ નવપદ શિવપદ દાયા છે; સિદ્ધચક્રનો મહિમા દાગે શિવસાધન નિપાયા છે, એહ વિના અવર દૂજે નવિ લહીયે જસ ગુણ કહ્યા ન જાયા છે. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy