________________
૧૬૦ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તર
અગ્યાર પાઠાં પરત ઠવણી, પૂંજણીયું રુમાલ, તિમ જિનભૂષણ વિગત દૂષણ, ચાબખી સુવિશાલ; ઈમ ઉજવીયે ને સફળ કીજે, મનુજને અવતાર, એકાદશી દિન સુગુરુમુખથી, સુણે અંગ અગ્યાર. ૩ શિર મુકુટ મંડિત જડિત કુંડલ, વિમલ મોતીહાર, થણ જુગલ અંચળ કસીણ કસી, કંચુ જિમ જલધાર; અંબિકાદેવી દેવ સેવી, ગોમેધસુરની નાર, ધીરવિમલ કવિ સુશિષ્ય કહે, નય સંઘને સુખકાર. ૪
૯ (રાગ-જિનશાસન વાંછિત પૂરણ દેવ રસાલ.) ગેપીપતિ પૂછે પભણે ને મિકુમાર, ઈહાં છેડે કીધે લહીયે પુણ્ય અપાર; માગસર અજવાળી અગિયારસ સુવિચાર, પૌષધવિધિ પાળી લહી તરીકે ભવપાર. ૧ કલ્યાણક હુઆ જિનના એક સે પચાસ, તસ ગણુણું ગણતાં પહોંચે વાંછિત આસ; ઈહાં ભાવ ધરીને કીજે ઉપવાસ, મૌનવ્રત પાળી છેડીજે ભવપાસ. ૨ ભગવંતે ભાગ્યે શ્રીસિદ્ધાન્ત મઝાર, અગિયારસ મહિમાં માગસર પખ સુદિ સાર; સવિ અતીત અનામત વર્તમાન સુવિચાર, જિનપ્રતિ કલ્યાણક છેડે પાપ વિકાર. ૩ ઐરાવણ વાહન સુરપતિ અતિ બલવંત, જિમ જગ જસ ગાજે રણકાંત હસંત; તપ સાનિધ્ય કરજે મૌન અગિયારસ સંત, તવ કિર્તિ પસરે શાસન વિનય કાંત. ૪
૧ વાદલ. ચં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org