________________
: ૧૫૮ :
સ્તુતિ તરંગિણી : તૃતીય તરનું નેમિનાથને કહે હિત આણે, વરસી વારુ દિવસ વખાણે,
પાલી થાઉં શિવરાણે, અતીત અનાગત ને વર્તમાન, નેવું જિનના હુઆ કલ્યાણક,
અવર ન એહ સમાન. ૨ આગમ આરાધે ભવિપ્રાણું, જેહમાં તીર્થકરની વાણી,
ગ ણ ધ ૨ દે વ કમાણી, દેસી કલ્યાણકની ખાણી, એહ અગ્યારસને દિન જાણી,
એમ કહે કેવલનાણી, પુણ્ય પાપની જિહાં કહાણી, સાંભળતાં શુભ લેખ લખાણ,
તેહની સ્વર્ગ નિસાણી, વિદ્યાપૂરવ ગ્રન્થ રચાણી, અંગ ઉપાંગ સૂત્રે શું થાણી,
સુણતાં દીએ શિવરાણી. ૩ જિનશાસનમાં જે અધિકારી, દેવ દેવી હિએ સમકિતધારી,
સાનિધ્ય કરે સંભાલી, ધરમ કરે તસ ઉપર પ્યારી, નિશ્ચલ ધર્મ સુવિચારી,
જે છે પર ઉપકારી, વડમડન મહાવીરજી તારી, પાપ પખાલી જિન જુહારી,
લાલવિ જ ય હિતકારી, માતંગ જક્ષ સિદ્ધાયકા સારી, એલગ સારે સુર અવતારી,
સંઘના વિઘન નિવારી. ૪
૭ (રાગ-વીરજિનેશ્વર અતિ અલવેસર.) નેમીસરને શ્રીનારાયણ, પ્રશ્ન કરે પાયજંદી જી, સકલ પર્વમાં જેહ મહાફલ, તે મુજ કહે આણંદ જી;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org