SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ 'મન એકાદશીની સ્તુતિ ': ૧પ૭ ઇણપરે તપ આરાધે જેહ, સુવ્રતશેઠતણી પરે તેહ, પામે સુખ અછે. ૩ અભુત અંગ સોહે શણગાર, પહેર્યા ચરણા ચોલી સાર, હઈડે નવસરેહાર; સિર સિધો નકકુલી સફાર, ચરણે ઝાંઝર ને ઝમકાર, કટિમેખલ ખલકાર; શારદ શશિ સમ વદન વિરાજે, અંબા આપે અધિક દીવાજે, મિથ્યામતિ મદ ભાજે, તપગચ્છપતિ વિજયપ્રભસૂરીશ, પ્રેમવિબુધ પદ સેવક શીશ, ઘો દરસણ નિશદિશ ૪ ગાયમ બેલે ગ્રન્થ સંભાલી, વદ્ધમાન આગલ રઢીઆલી, વાણી અતિ હી રસાલી મૌનઅગ્યારસ મહિમા ભાલી, કેણે કીધી ને કહે કેણે પાલી? પ્રશ્ન કરે ટંકશાલી; કહોને સ્વામી પર્વ પંચાલી, મહિમા અધિક અધિક સુવિશાલી, કુણ કહે કહો તુમ ટાલી, વીર કહે માગસર અજુઆલી, દોઢસો કલ્યાણક નિહાલી, અગિયારસ કૃષ્ણ પાલી. ૧ નેમિનાથને વારે જાણે, કાન્હડા ત્રણ ખંડને રાણે, વા સુ દે વ સ ૫ રા ણે, - પરિગ્રહ આરંભે ભરાણે, એક દિન આતમ કીધે, શાણું, જિન વંદન ઉ જાણે ૨ નાકની વાળી–નથની. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003302
Book TitleStuti Tarangini Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages564
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy